________________
૨.
૧.
૨.
3.
૪.
૫.
કથાઘટકોમાં પરિવર્તનઃ
૬.
o.
૮.
૪૫૬
લાજ રહી લખમી રહી, બેટા હુઆ ચ્યાર હો સ્વા કરતાર તુમેં(š) એ દીયો, ભાગ વડે ભરતાર હિવે તો ઈણમેં છોડતાં, નવર્ણે કાંઈ વાત'' હો સ્વા નેહૂ ન છૂટે જીવતાં, ભીની સાતે ધાત
ખાંણા પીણા પહરણા, કાજલ તિલક તંબોલ હો. સ્વા ઈણ વિણ સહુ અલખાંમણા, ઈણ વિણ નહીં કો મોલ
કૃતપુણ્યની મૂર્તિને જોઈ બાળકોની અચરજભરી ચેષ્ટા(ઢા.૪, ક.૯-૧૨) તેહવે બાલક ખેલતાં રે, ચ્યારે નાન્હા બાલ;
મુર્તિ પાસે આવીયા રે, હરખ્યા નેણ નિહાલ. બોલે બાલક બોલડા રે, મણ મણ મિઠા બોલ;
“ ફૂં
બેઠા ઈહાં આયનેં રે ? જયૂં કોઈ બેઠો નિટોલ.'' એક કહે‘બાબો મહારો રે,'' બીજાનેંધેં ગાલ; એક બેસેખોલિં આયનેંરે, એક ખાંચેં લેઈ બાલ. એક કહૈ‘‘ભેલા બેસનેં રે, જીમસ્યાં બાબા રે સાથ;'' એક કહૈ ‘‘જીમણ ન દેઉ રે,'' દેવે મુખ આડો હાથ.
ધનાવાહ શેઠની પત્નીનું નામ ભદ્રા હતું. (ઢા.૧, ક.૨)
કૃતપુણ્યવિધાપાઠકો પાસે`બહોંતેર કળાઓ શીખ્યો. (ઢા.૧, ક.૪) વણઝારાની ટોળીમાં હજારો માણસો હતા. (ઢા.૧, ક.૧૩)
જહાજ ભાંગી પડવાથી શ્રીમંત શેઠનો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો. (ઢા.૧, ક.૧૫)
કૃતપુણ્ય બાર વર્ષે વેશ્યાવાસમાંથી નીકળી પોતાના ઘરે આવ્યો, ત્યારપછી એક માસ રહી પુનઃ પરદેશ જવા નીકળ્યો. (ઢા.૧, ક.૧૨)
કવિશ્રી કૃતપુણ્યના સુખમાં અંતરાય દર્શાવવા અલ્પ સમય નોંધે છે. કેટલાક કવિઓએ એક માસને બદલે છ માસની અવધિ આલેખી છે.
આ કૃતિમાં વૃદ્ધા માટે ‘અક્ક’ શબ્દનો પ્રયોગ થયો છે. (ઢા.૧, ક.૧૫)
સવારે સાર્થ પરદેશ ચાલ્યો ગયો ત્યારે જયશ્રી ખાટલો લેવા દેવળમાં આવી પરંતુ તેણે ખાટલો ન જોયો. (ઢા.૧, ક.૨૦)
અન્ય કોઈ કવિએ બીજે દિવસે જયશ્રીને ખાટલો લેવા દેવળમાં આવી એવું નોંધ્યું નથી. કવિનો આ વિચાર યોગ્ય છે કારણકે પ્રવાસી પ્રવાસમાં પોતાની સાથે ખાટલો લઈ જતો નથી. કૃતપુણ્ય બાર વર્ષ સુધી પરદેશથી પાછો ન ફર્યો ત્યારે જયશ્રી જોષી પાસે જોશ જોવડાવવા પહોંચી ગઈ. (ઢા.૨, ક.૧૫)
૯.
કૃતપુણ્યને ધૂર્ત વૃદ્ધાએ પ્રપંચ રચી પુનઃ સાર્થમાં મૂક્યો. તે પ્રભાતે જાગૃત થયો ત્યારે પોતાની ૧. પુરુષની બહોંતેર કળાઓ : જુઓ પરિશિષ્ટ વિભાગ