________________
ઉત્પ્રેક્ષા અલંકાર
૧.
૨.
3.
૪૦૦
મંદિર તો ગણિકા તણઇ હો, આવ્યો જાણે નાથ! (૨૬)
કૃતપુણ્યના સૌંદર્ય, ઠાઠમાઠ અને વૈભવને દર્શાવવા કવિશ્રીએ સુંદર ઉત્પ્રેક્ષા પ્રયોજી છે. રાખ્યો રંગ ન છુટહી હો, જાણિ બાંધ્યો તાણિ! (૨૦)
વરસબાર વોલી ગયાં, જાણે ઘડી સમાન ! (૧૩૧)
રૂપક અલંકાર :
૧. ગુણરત્ને રોહણ ગિરિ (૧૪) : ગુણરૂપી રત્ન માટે રોહણ ગિરિ.
૨. ધર્મપરોહણ (૩૦૮) : ધર્મરૂપી પ્રરોહણ, ધર્મરૂપી અંકુરો માટે.
કહેવત/ રૂઢિપ્રયોગો:
૧. કૂયાહી ખાલી પડઈ હો, બેઠાં બેઠાંખાત (૪૪) : ઉધમ વિના લક્ષ્મી પણ નષ્ટ થાય
૨.
કાગ ગલેઈ કંચનની માલ (૨૧૩) : અણઘટતું જોડાણ
મહારાજા શ્રેણિકની ગુણવાન પુત્રી મનોરમાનો હાથ કંદોઈ જેવી નીચ જ્ઞાતિમાં આપવો એટલે કાગડાની ડોકમાં સુવર્ણનો હાર પહેરાવવા સમાન અશોભનીય કાર્ય ગણાય.
3.
નાન્હા માં મોટી આસ (૨૩૩) : અતિ તૃષ્ણા
૪. વાદળ ફાટાં સૂર પ્રકાશ (૨૪૧) : આવરણ દૂર થતાં પ્રકાશ થવો, અજ્ઞાન દૂર થતાં સત્ય પ્રગટ થયો.
૫. સિર અડસ્યઈં આભિ (૩૧) : ખૂબ પુણ્ય-પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી.
વર્ણનાત્મક શૈલી :
૧. ઘરની અવદશા જોઈ કૃતપુણ્યનું અંતર વલોવાયું, તે સમયે રાસનાયકે પોતાના ભાગ્યને ઉપાલંભ આપ્યો. તેની અંતર્વ્યથામાં કરૂણરસ, રૌદ્રરસ અને ભયાનક રસની છાંટ જોવા મળે છે(૫૯.૨-૬૧)
વદન સદન નરકા તણો હો, કયું ન લહઇ જન ત્રાસ ?' ઇમ ચીંતવતો નીકલ્યો, આવ્યો નિજ ઘરિ ચાલી; પડીયાંમંદિર દેખીયાં હો, દૈવ પ્રતિ દઇ ગાલી.
‘ધિગ્! ધિગ્! એ મુઝ જીવીયું, ધિગ્! ધિગ્! મુઝ અવતાર; માવીત્રા નઇં દુખ દીઉં હો, તે જાણિ કરતાર
૨.
કૃતપુણ્યએ સ્નાન કરી સુઘડ વસ્ત્રો (ઘોતિયું) પહેર્યા. ત્યારબાદ કુળદેવીનું પૂજન કર્યું. પૂજન
બાદ ભોજન આરોગ્યા. ત્યારપછી મુખવાસમાં પાન-સોપારી ખાધાં.(૬૯-૭૦.૧)
નાહ્યો નિર્મલી નીરસું, પહેરી ધોતી સાર; પુજ્યા ઘરના દેવતા, જિન નામિ જયકાર.૬૯ ભોજન કીધો ભાવસું, આરોગ્યાં મુખિપાંન.