________________
ગાથા:
૩૧૨
ઢાળ : પૂર્વની
ખેખકિ કંત વલી વલી ચાહઈ, નવિ ઉલખઈતિ નારી; કરિ કરવઉ લેઈ સાહમી ઉઠી, આવઉ આવઉદાસિતમ્હારી. કયવન્તુ હિવ મંદિર પેખઈ, પૂછઈ ‘‘તાત ન માય ?’’ નાયણ નીર ભરિ સા પ્રીય વીનઈ, ‘સ્વામી ! દેવાંગત થાય.'' વિખવાદિઉ મનિ કાયં દિવસરહઈ, ઘરિ સંતાન ઉપજ્જઈ; દૂરિદેસ વણિજારઉ આવઈ, વણિજ સંજોઈ કીજઈ. લેઈઅ સેજ મોદક સંબલ કરિ, પ્રીઅ પહુચાવી આવઈ; રયણિ અસંભમ એહજિ હોસિઈ, સુર ભણઈ કુતિગ ભાવઇ.
તુર્મ્ડિ ||૧૨||
ge. ||93||
મુમ્હેિ ||૧૪||
તુર્મ્ડિ ||૧૫||
ચોપાઈ : ૧
તિણિ નયરિ છઈ એક ધનવંત, નવયૌવન લહૂંઉ ગુણવંત; જણણિ એક ત્રીઅ ચ્યારિ, અપુત્ર, કર્મ વસિ ઉપન્નઉં મૃત્યુ. માડી ચીંતઈ હૃદયમાંહિ, ‘એ લિખિમી સહ્રાઉ લિજાહિ;’ ચાલી ડોકરિ વહૂઅર લેઈ, ત્રિગ’ચાચર'ચહૂટાઈં ફિરેઈ. ફિરતી નિસિ ગઈ સીહ દૂઆરિ, સોઈ વિણજારઉ પોલિહિબારિ; કઈવંના(ન)જાગિ નિદ્રા બહૂ, સેજ ઉપાડી ચિહ્ન એ વહૂ. આપણિ ડોકરિ આગલિ થાઇ, સપત ભૂમિ ચિત્રસાલામાંહિ; વીણા વંસ હાથિ વીજણા, બહુઉદ્યોત તસ રયણી તણા. માડી બઈઠી લે“સાંગમુ, પ્રહિ વિહિલી રવિ પ્રગડઉ હૂંઉ હૂંઉ; કયવના જગિ નિદ્રભંગ, વ્યારિ કલકલત્ર જિસી દેખિઈ રંભ. * अणमिसनयणा मणकज्ज साहणा, पुफदामअमिलाणा । रंगुणभूमि न छबिति सुरा जिणाबिंति । ।
ઢાળ : પૂર્વની તઉ માડી ભણઈ ‘‘પુત્ર ! સુયણો, એ મંદિર તુમ્હ કેરઉં; ચ્યારિ કલત્ર એ હૂં તુમ્હે જણણી, મએલ્હઉ મેઉલ્હઉ સનેહ અનેરુ.’’
||૧૬||
||૧||
||૧૮||
||૧૯||
||૨૦||
||૧||
તુર્મ્ડિ ||૨૨||
૧. હાડકા સૂકાઈ ગયા છે તે; ૨. ત્રણ રસ્તા; 3. ચોરો, મહાજન બેસે તે સ્થાન; ૪. ચાર રસ્તા જેવું સ્થાન; ૫. માંચી. (ક.૧) પલકારા માર્યા વિનાના નયન હોય, મનથી ચિંતવેલું કાર્ય કરનારાં હોય, પુષ્પની માળા કરમાતી નથી, ભૂમિને અડગ્યા વિના ચાર આંગળ ઊંચા રહે છે, તેને જિનેશ્વર દેવ તરીકે કહે છે.