________________
૩૦૮
ચાર પડોસન દાનપ્રસંસો, એ વહુયા ચારો તેરી; પાંચમી તો મનમેં પછતાય, એ વસ્યાં ઘરકી ચેરી; લાલચમેં મન આય ગયા, અંતરાય કર્યા કરી;” ઢાલ અઠાઇસમી એ થઇ પુરી, જુઠનહીં વાંણી મેરી
•..૧૨
દુહા : ૨૯ ઉપગારી પ્રભુ પરમ ગુરુ, સંસય ભંજનહાર; કેવનાં આગલ કહો, પૂર્વભવ સુવીચાર સુણ પૂરવભવ આપણોં, દાંનતણો ફલ દેખ; કેવન્નાં પકો ભયો, ધર્મકર્મ સુવીસેષ
૦૧
•..૦૨
...૦૧
...૦૨
*..૦૩
ઢાળ : ૨૯ (ઇમ ધનોં ઘનો ધનનેં પ્રભાવૈ...એ દેશી) વીર તણી સાંભળીનેં વાણી, મીઠી અમીય સમાંણી રે; સુધ મન કરી જિનધરમ પીછાંણી, સાત ધાત ભેદાણી રે; સુન ચેતન જગજીવન થોડા...આંચલી એ માયા સબ થોથિ જાણો, સાચો ધર્મ પીછાણો રે; નિશ્ચ જીવ અકેલા જાણોં, દુરગતિ ધકા ખીણો રે...હું એમ વીચારી કેવનાં આયો, ધરમ વીર્ષ ચીતલાયો રે; સંજમ લેવા મન ઉમાહો, વીર સમીપે જાયો રે..સું વીર કહે “તું ઢીલ ન કીજૈ, જલદી સંજમ લીજૈ રે; છ કાયર્ને અભયદાનદીજૈ, તો આતમ વસ કીજૈ રે......સું. માયા મમતા તૃણ જીમ તોડી, મોહ જગત કો છોડી રે; સમઝાઇગેહનીં જબ ગોરી, પાટથાપ સુત જોડી રે...હું જૈનધરમ તો સાર નગીનોં, જીનપરીક્ષા ઉન લિનાં રે; ખોજ ખોજ અમૃતરસપીનોં, જીસકો કોઇ કમીનારે..સુ. પંચમહાવ્રત લે સુધપાર્લ, દોષન તો સબટાલે રે; આશ્રવ પાંચોંને તે ગાર્લ, સુત્ર ન્યાયેં ચાલૈ રે...હું સુકલૈણી સાતો સમઝાઇ, દિક્ષા કરી સજાઇરે; આઠ જણૅ સંજમ ચીત લાઇ, વાંછા સકલ મીટાઇરેલું
...૦૪
...૦૫
...૦૬
•..Oo
...૦૮
૧. શ્રદ્ધાવાન; ૨, થયો; ૩.ધાતુ શરીરની ઉલસીત થઈ