________________
૨૯૯
“વાચા અવચલ પાલીયેં, મંત્રી અભયકુમાર!'; ઘર મુંકી તેડાવીયો, કેવનોકુમાર પુન્યઇ પ્રગટ ભઇ, આયો તવ કૃતપુન; રાજાનેં પાય પડો, બહુવો લોક કહે ધન પુછી ગાછી વારતા, જાંણે એ વડ સાહ; ભલી કરીઆ એ તુમેં, ભાગો હિવ તે રાહ જાગો ભાગ વલી તેહનો, તુઠો શ્રેણિક રાય; પરણાવી નીજ પુત્રિકા, ભલો લગન જોવરાય
ઢાળ : ૨૧ (નવરંગ રાચો સેહરા...એ દેશી) રંગભર પરણે કુંવરી રાયકી રે,ધન!ધન!રે કેવનો સાહ; વરકન્યા હાથ મેલવૈ, બૈઠા રે દોય ચવરીમાંહ ધવલમંગલ ગાવૈં ગોરડી, વાજા રે મંગલ તુરક; મીલૈ જાનૈયા સામટા, પ્રગટયો આનંદ પુરક ચોથો મંગલ વરતીયો, કન્યા વરદોનું આનંદક; સરખી જોડી જગ મીલી, કમોદનીનેં પૂર્ણ ચંદક દાયજો દિધો અતી ઘણોં, દિયા નૃપ ગામ હજારક; પંચરંગ વાગા સુહામણા, કંગણને વલી મોતીહારક ભોજન ભગતિ કરી ઘણી, સીખરણનેં સાલપકી જાતક; આરાંમ કિયા રંગસું, લાડ કોડનેં નવ નવ ભાતક મનવંછત ફલી સહુ, મીલીયા ઘર સાસુજી હેજડ; વરખ રંગિલી આતમા, રંગ ભીનો રે નવ નવલી સેજક
નિત નવલે સુખ ભોગવતો, તિન ભવન સિર સેહરા સોએક; તીન નારી અપછરા, પતિ ભગતી અતિ પ્રેમણ હોયક દોગંધક દેવની પરેં, મનવંછત રે ભોગૈ વલી ભોગકા; પુરષ રતન જગપ્રગટયૌ, કૃતપુન્યાઇ જોગક મધુર વચન ઇકવીસમી, ભાખી રે કવી ઢાલ રસાલક; પદવી પાવૈ પુન્યથી, સદા વરતેં મંગલ માલક
૧. શીખંડ; ૨. ચોખાની ઊંચી જાત
...૦૪
...૦૫
...૦૬
...06
...ર...૦૧
...ર...૦૨
...2....03
...ર...૦૪
...૨..૦૫
...ર...૦૬
...ર...૦૭
...રું ...૦૮
...ર...૦૯