________________
૨૯૧
માંહીથી બોલે તડકી ભડકી, ઘર બાહર રહી અડકી રે; જોગી જતી જાય સવ ખાલી, સહુ જાવૈ તસ`ઝડકી રે ચતુર દસમી ઢાલ લહી મન રંગ, શ્રોતા કે મન ભાઈ રે; અબ ડોસીકા કપટ સુનો તુંમ, વહુસૈં કરે લડાઇ રે
દુહા : ૧૫ સાસુના સુણ બોલડા, ઉપનો દુખ અપાર; ચારું વહુ મીલ એકઠી, કરે આલોચે વીચાર ‘“ સાસુ હુઇ હૈ સ્વાનણી, વીરચી કરૈ બીગાડ; અરી અલી કિંમ છોડીયે, બારા વરસ કાપીયાર''
ઢાળ : ૧૫ (હમરીયાંની અથવા માલીની ગીતરી...એ દેશી) વહુયર હીલ મીલ વીનવે, ‘‘પ્રીતમ કેમ દંડાય ? સાસુજી બારા વરસની પ્રીતડી, જીવ રહો રંગલાય. સાસુજી વહુ પહલી પોતેં તેં કીયો, સબલ અન્યાય અકાજ સા ઘરઘરણી કરિ રાખીયા, ત(તુ)જ સબ કુલકી લાજ સા જાય પ્રયાસું ઘર વસ્યો, ગરભ(જ) સરી અબ લાખ ? કામ સરો દુખ વીસરો, અવકુંદોષો કાય સા લાજ રહી લખમી રહી, બેટા હુવા ચાર સા કરતાર તુઠો એ દીયો, ભાગ વડો ભરતાર સા ઇણ વીણ એ ઘર કારમો, સુનો જાણે મસાણ સા ઇણ વીણ સબ અલખામણો, "ગુણ વીણ લાલ "કબાણ સા ખાવણ પીવણ પહરણાં, કાજલ તીલક તંબોલ સા
ઇણ વીણ તો સાજૈ નહીં, લાગે વીષ સમ તોલ સા
ઇણ ભવ ધણી એ માહરો, સો બોલો એક બોલ સા
થે સાચો કર જાણજ્યો, કહે વાજંતે ઢોલ'' સા
જોર વર્ષે તે ડોકરી, તડકે ભડકે ઉઠ‘“વહુયરજી! રહો રહો; અપની લાજમેં, હું કાઢું તસ ધિંગાને કુટ સા ઘર મેરો ધન માહરો, આર્થે નહી દેઉં હાથ વ પણ છલબલ કાઢો 'મેં, જો જાણૌ તુંમ વાત વ
૧. ભડકીને; ૨. નારાજ થયેલી, ૩. બગાડ; ૪. દોરી વિનાનું, ૫. ધનુષ્ય નકામું, ૬. પરે, દૂર.
...જો ...33
...જો ...૩૪
...૦૧
...૦૨
...૦૧
...વ...૦૨
.......03
...વ...૦૪
...વ ...૦૫
...વ....૦૬
...વં...00
...વં. ...૦૮
...વ ...૦૯