________________
૨૮૯
...જો...૦૩
...જો...૦૪
..જો...૦૫
જો ...૦૬
..જો ...00
...જો
...૦૮
...જો....૦૯
કેઇ વાંકાનેં કેડો માટી, મુછડીયા વલ ઘાલે રે; ઢલકતી રાત નીંદરા આવૈ, સુતા સુતા ચાલ જોવો રે રંગ રંગીલાનેંરંગભીના, હંસ સરખી જોડી રે; કોઇયન આયો નજરા નીચે, ચાલી સબનેં છોડી રે દેવલમાંહી તે ગઇ ચાલી, સુતો દીઠો સેજ રે; રુપ અનુપમ અવલ વીરાર્જ, કૅવનો ધરી હેજો રે પણ નહીં જાણે નીર્દેછાયો, તીમહી આંણો મંદિરો રે; ઉણ પાપણ એ છલ કિનાં, ઘરમેંમેલો મંચો રે ચારેં નારી ચો મુખ બૈઠી, કેવનોં હિવૈ જાગો રે; એ દેખી પ્રપંચ વીચારો, અચરજ મનમેં લાગો રે એ કણ ખ્યાલ વિનોદતમાસો, મોટો મંદિર વાસો રે! નજર ઉઠાઇદેખણ લાગો, નારી આર્સ પાસો રે રંગરંગીલામહલ વિસાલા, ચિતરામારી જાલો રે; જાણીનેંરચીયા વીધાતા, મોતી ઝામર ઝાલો રે વીચ વીચકોઇ લાલપ્રવાલી, ઝમક્ઝામરઝાલી રે; ભલા ભલેરા ગોખ જડાઉ, વીચ વીરાજૈ જાલી રે "વીચ વીચ મોતી ઝુંબકલટકા, ઝમકૅઝામરઝાલી રે; લપત્ર લાગા નવરંગા, સોહૈ મંદ્રમાલી રે ઔર સખરો બાંધી ચંદ્રોવા, મખમલનાં પંચ રંગો રે; નવી નવી ભાત જાત હૈનારી, ફૂલ વિખરા ચંગા રે ચંદવદન મૃગનૈની સુંદરી, ભર જોવનમેં દેહો રે; દિપસીખા જીમ નાસા અધકી, ઘડા કુંડી જિમમેહો રે સોવન વાન ચઢાવૈ ચીત્ર, ચહુદિસ ચારનારી રે; હાય હારમોતી માલા, નાગનનેં અનૂહારી રે પાયેં નેવર રણઝણ વાર્થ, કાંને કુંડલ સારો રે; નકવેસર રાખડીયાનીકી, ચુડામણી ઝંકારો રે મોહનગારી મનડા મોહ્યા, ચોરણીયાં ચિત ચોરો રે; મુખ દીર્ખ દુર ભંગા , કેવનાં મન હેરો રે મગન ભયો દેખી મનમાંહી, લાગો કરણ વિચારો રે;
એ સોહનીયા મંદિર સુંદર, આયો સુરંગમઝારો રે ૧. હ.પ્ર. (ખ)માં આ કડી નથી. ૨. હ.પ્ર. (ખ)નો પા. - એ સોહની કે મે ઘણાં સાહણાં.
...જો...૧૦
...જો...૧૧
..જો....૧૨
...જો...૧૩
...જો...૧૪
...જો...૧૫
જો ..૧૬
...જો...૧૦ ---------