________________
૨૫૮
••• ૪૬
... ૪
••• ૪૯
••• ૫૦
... ૫૧
ધ્યારે નારી ચિહૂપાસે રહી, અપછર સરસી દીસે સહી; જાગ્યો જોએ ઝાકલમાલ, “સોહોણો લહું છું કે ઈંદ્રજાલ?' ડોકરી દેખી કીધા જુહાર, પુત્ર ભણી “આવરદા અપાર; પ્યાર કલત્ર ભોગવધન દીધ, માનવ ભવ તણો લાહો લીધ” કેવનું ચિંતવે “અતી ભલું, દેસાઓર જાતાં દોહિલું;” લીહ ગઈને આવૅખંડ, સર્વ સુખ ભોગવે અખંડ ઊંચી ભોઈથી ઉતરવા નવિ લહેં, આગાસીઈં ચડતા નવી સહે; કામકાજ "આફણીઈ કરેં, કેવનું તિહાં મંગલ વર્ષે
ધ્યારિપૂત્ર જનમ્યા ચિહૂનારિ, બાર વરસ રહ્યા તસ ઠારિ; પોઠ આવી તે વરસે બાર, ડોકરીનેં હુઈ સુધ અપાર સાસુએ વહુયરનેં કહ્યું, “હવે કાઢીએ શું કરેં એ રહ્યો? લાછી તણાં ધણી હુયા પૂત્ર, તેહ ભણી કાંઈ કરો અખાત્ર ? અમ અંગજ કેરી આથ જ એહ, લઠરપાંહિખવરાવ્યું તેહ;” “પૂત્ર પેટનો પોષ્યો ખાડ, વિષ દેઈ ભાંજસે હાડ એ ડોકરી દુષ્ટ ચંડાલ, કાંઈકહિસી તો દેસેંગાલ; તે કહાં છે સાંભલ વાણું, એ દેસેંઘરમાંહિંધાણું'' મણ એકના મોદક હતા, ચિલ્ડ્રમણના કરો ભાવતા; મોદક બાંધતાં કરયૂવિચાર, ‘એહનેં કીજૈ કાંઈ ઉપગાર' લાડૂમાંહિ ઘાલ્યાં રત્ન,ડોકરી આવે તવ કરે જતન;
એ બાપડો અધવિચ કાઢીએ, આપણું હીયડું કરવત વાઢીએ” ખાટલડી તેહાં સજ્જ કરી, મેલા સહૃવસ્ત્ર આવરી; લેખું કરી જગાવે રાતે, જિમ જાગે વલી પ્રભાતે ધોસેં પાટી ઢોલીયા આંતણી, ખાટલીઈ પોઢો તેહ ભણી; ચિપટી વાહી તેડી ગ્યારિ, “ઉપાડી મેલો પોઠમઝારિ'' સોહાસણિ સોમઈયા કહે, “બાપ તુમારો બાલદરહે; ઈગ્યાર વરસનું બેટો લેય, પાડોસી આવી પૂછે તેયા કુસલે આવ્યો બાલદતાંમ, ઘણાં દીવસ લાગી વિણઠાંમ;
કહો તમે શું લાયાં લાહ? વાત કહો અમ મનિ ઉછાંહ "ખીલી ખટકુંકીહાં નવી દુઓ, કર્મમાંન લાભ જુજુઓ; સુંલાવ્યા બેટાના બાપ!'' કહે એમ નદીઠો હુઓ સંતાપ
••. ૫૨
• ૫૪
••. ૫૫
... પ૬
•.. પo
•.. ૫૮
••. પc
૧. આપમેળેઃ ૨. અનિષ્ટ: ૩. લટ્ટ માણસ; ૪. અંશ માત્ર અનિષ્ટ.