________________
ગાથા:
૨૩૫
રુપા કેરાં સાંકલાં, તેણેિ જડીયા હીંડોલ પ્રાણી; મોતી કેરાં જાલીયાં, સોનેરી રંગ ડોલ. રતન ઘણા હીરા ઘણા, દામ તણો નહીં પાર પ્રાણી; પીતાંબર બહુ પાંભરી, ધાન તણા કોઠાર. અખોડ બદામનેં ચારબી, મેવા ભરીયા માટિ પ્રાણી; પિંડા લાડૂલાપસી, ઘેવર જાડિંઘાટિ
વારાંગનાના ઘર થકી, ઇહાં સુખ અપરંપાર પ્રાણી; જેહવું થાનક સેવીઈં, તેહવી ફલ હોઈ સાર.
* सेवी जो सीह गुहा, पावी ज्जइ मुत्तिआण गयदंते । जंबू घरे अभइ खुरखंड चम्म खंडवा ।।
પ્રાદા ... ૧૫૮
૧. વસ્ત્ર વિશેષ; ૨. આ કડી હ.પ્ર. નં. - (ખ)માં છે; ૩. પા. કનકમંજરી
*
પ્રાદા ... ૧૫૯
41.El.
પ્રાદા
(૧૬૨)
ઢાળ : ૬ (રાગ : ગોડી. રામચંદ કે બાગિ ચંપો (આંબો) મોહરી રહ્યો રી... એ દેશી) આલસ મોડી જામ, ઉઠયો ઉલસી રી; તિહાં દેખે આવાસ, નારી રંભ જિસી રી. ચંદરુઆ પચરંગ, સોવન ખાટ બની રી; મણિમŪ જડિત જડાવ, વિચિ વિચિ મોતી ચૂની રી. *કસ્તૂરી ધનસાર, પરિમલ મહકી રહ્યોરી; ચંબેલી રાય વેલિ, ચંપક મહમહ્યો રી. અજબ બન્યા ચિત્રાંમ, નવ નવ ભાંતિ લિખિ રી; કસ્તૂરી મહકાય મનમાં હુઉ સુખી રી ચિત્તમાંહિં ચિંતઈ એમ,‘કિં હું અમર હુઓ રી ?' કિં એ ઈંદ્રજંજાલ ? કિં એ સુપનભયોરી ? એમ કરતાં કાંઈ વાર, સમઝિ ન કાંઈ પડઈરી; જિમ તિમ વારુ એ ઠામ, પામ્યઉ પુન્ય વડે રી તિણઈં અવસરી તસુ એક નારિ, આણંદ અંગિંધરી રી; પલ્લવ નિજ મુખ દેહ, અતિ હસઈ રંગ ભરી રી. રિમઝિમ નેઉરી કનકાવતી, બોલઈ અમૃત ઝરી રી; “ઈહાં રહો રસ ભરિ નાહ, અમ્હનઈં રંગવરી રી.’’
2410 ૧૬૩
૧૬૦
...
આ ...
આ
૧૬૧
આ ...૧૬૪
2410
૧૬૫
૧૬૬
૧૬૦
આ ...૧૬૮
આ ...૧૬૯
આ ... ૧૦૦
(કડી-૧૬૨) સિંહની ગુફામાં રહેવું સારૂં કેમકે તે હાથીને મારી નાંખે ત્યારે હાથીદાંત તથા મોતી (આપણને) મળે પણ શિયાળનાં ઘરે રહેવાથી લોખંડ કે ચામડાનાં ટુકડા મળે.