________________
૨૩૦
દુહા : ૫ ચંદ્રહાસ મદપાઈ, પરવશ પદમણિ તિણિ કરી; કયવન્નાબેંકહે “જાય જા મૂરખ ઈહાંથી પરો.” વાસીદા મિસિ દ્વાર ભીડી, બાહિર કાઢીયો પડખી; ઘડીએ વિચારી ચતુર, પછઈ તિ ચાલ્યો ઘર ભણી.
એ ...૯૯
ઢાળઃ પૂર્વની રજનાખિ તસ ઉપરિ, દાસી તેણી વાર; મનમાંહિં આમણ દૂમણો, એહવો કરઈ વિચાર. ‘ઈહાં રવિવું જુગતું નહીં, ગણિકાનો સ્યો નેહ? સેરી સેરી પુછતો, આવો નિજ ઘરિતેહ. બગ ઉડાયા બાપડા, ક્ષિણ પાર્લે ક્ષિણ તીર; હંસ પરાભવ કિમ સહેં, અમરસ જેહશરીર. હંસાનઈં સરોવર ઘણાં, ફૂલ ઘણાં ભમરા; સજ્જનનેં સજ્જન ઘણાં, દેશવિદેસ ગયાં
એ ... ૧૦૦
એ ....૧૦૧
એ ... ૧૦૨
દુહા : ૬ ઘરમાં ઉગ્યા‘કયરડા, જાજરહુઈઘર ભીંતિ; કોઈકમિલેં તો પૂછીંઈ, એ શી ઘરની રિતિ? મોડેસ્યુ માહિંગયો, તવ દીઠી એકનારિ; કાંતઈ બઈઠી બારણું, પૂછે સકલ વિચાર.
... ૧૦૩
...૧૦૪
. ૧૦૫
ઢાળ : ૪ (ઘરિ આવો જી આંબો મોહોરીયો... એ દેશી.) હાં જ તેણીઈ નિજ ધણી ઉલખ્યો, રુપતણે અનુમાનો રે; ઘૂંઘટ કરી ઊભી થઈ, દીર્ઘ બહુ આદરમાનો રે. “ભલે રે પધાર્યા પ્રીઉ પ્રેમરૂં, જોતાં અતિ ઘણી વાટો રે; મનોરથ મનના સવિ ફલ્યા, ઉઘડયાં હઈયાનાં હાટો રે. ભલે ..૧૦૬ આજ આંગણિ સુરતરુ ફલ્યો, વિણ સિંચી નાગરવેલ્યો રે; વિણ વાદલ ઘન વરસીઉ, આજ હૂઈ રંગ રેલ્યો રે.
ભલે... ૧૦૦ સાસૂસસરો જી પધારીયાં, સરગિં કરવા રાજો રે;
તિ વાર પછી મર્દ ઘર તણી, જિમ તિમ રાખી લાજો રે.” o ભલે ... ૧૦૮ ૧. પાળે; ૨. કિનારે; 3. અસહિષ્ણુતા; ૪. કેરડો.