________________
૨૨૦
પ્રી...૫૯
પ્રી...૬૦
પ્રી ...૬૧
કાવ્ય :
વરસાલો રે સારો વલી વાલમા, દહ દિસિં હરીયા(લી) રે અંકૂર; સ ગગન તે ગાજી હો વરસઈ મેહુલીઉ, ભોજન કૂરકપૂર. સ. ભરરે સીયાલો આવ્યો સાહિબા, રમત્યું રંગની રેલિ; સ. સોગટે(ઠ) રમત્યું જિમણ્યું સુખડાં, અંગિં તેલ ફૂલેલ.”સ, નટવિટપુરુષા હો તે સાથિ મિલ્યા, સીખવ્યાં વ્યસન જ સાત; સ. રાગને રંગમેં તે ઝિલતો રહિં, મુકી વલી ધરમની વાત. સ. * द्युतंच मांसंच सुराच वेश्याच पापर्द्धि चोरि परदारसेवा। एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरे नरकं नयंति ।। ગણિકા ઘરિ હો રંગ રહતાં થકો, વોલ્યો વરસ જ બાર; સ. બાર કોડી હો ધન સોવન તણી, વિલસું ચિત્તડે ઉદાર. સ. ઉત્તમ નરની હો સંગતિ સંપજે, રુડો ધરમ સંભાલ; સ. નીચની સંગતિ નિશ્ચઈ ઉપજે, ભુંડો પાપ સભાવ. સ. * अंबस्सय निंबस्सय, दुन्नपि समागयाइ मूलाइं। संसग्गीय विणट्ठो, अंबो लिंबतणं पत्तो।। * कुसंगा संग दोषेण, साधवोयांति विक्रिया। एक रात्रि प्रसंगेन, काष्ट घंटा विडंबना ।।
૬૨ પ્રી...૬૩ પ્રી ૬૪
ગાથા :
TI૬૧TI
૩વર્તાવ :
TI૬૬TI
દુહા : ૪ બાર વરસ વોલ્યાં જિસેં, માય તાય પરલોક; પોહતાં તે નવિ જાણીયાં, તે સવિ અક્કા દોષ. માતા પિતાની વારતા, રખે જાણું કયવન્ના; "લટ્રપટ્રભાવ ધરી ઘણો, લાવ્યો એહનું ધન. દાસી એક તિહાં મોકલી, ધન લેવાં નઈ કામિ;
આલો સોહાસણ સુંદરી !તુમ પીઉ મામઈદામ.” વલતું તે ધનવતી વદઈ, “હે સુંદરી ! ગુણ ખાણિ;
ઘરથી ધન સવિ મોકલ્યું, તે તું સહી કરી જાણિ. ૧. ચંચળ; ૨. એમનું ધન લાવ્યો. * (કડી - ૬૨) જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી, પદારાસેવા (પરસ્ત્રીગમન) લોકમાં આ સાત વ્યસન કહેવાય છે. જે ઘોરાતિઘોર નરકમાં લઈ જાય છે. * (કડી -૬૫) આંબો અને લીમડો બંનેના મૂળ સાથે વાવ્યા. તેમાં લીમડાના સંસર્ગથી આંબો વિનાશ પામ્યો. એટલેકે લીમડાની કડવાશ તેમાં આવી. * (કડી -૬૬) ખરાબની સંગતિના દોષથી સારા પણ વિક્રિયાવાળાં (ફેરફારવાળાં) થાય છે. એક રાત્રિ સાથે રહેવાથી કાષ્ટ (દિશા) પણ વિટંબનાને પામી અર્થાત્ ઉજવલ દિશા, કાળી બની,
... 00