________________
૨૨૪
. ૧૩
••. ૧૪
...૧૫
... ૧૬
••• ૧o
•.. ૧૮
... ૧૯
પરલોકેંગોવાલો ગયો, આઠ વરસનો ગંગદત્ત થયો; શ્રીપતિ નામિં વડ વાણીઉ, દાતા ભુગતા જગજાણીઉ. બાલક તેડીન સા નારિ, આવી શ્રીપતિ નઈં દરબારી; ખંડણ પેસણ ધરનાં કાજ, ક(ર)તી નાèમનમાં લાજ. બાલક સરિસો"રામતિ રમેં, વાછરુઆં ચારે વન ભમજ; સયલ પરવતણો સિણગાર, પજુસણ આવ્યાં શ્રીકાર. ધરમીજન તિહાંધન'વાવરઈ, પારણા નાખો લાયા ઘરેં; ખીરખાંડ અનઈવૃત પૂર, ભરીયાં દીઠાંદધિનઈ કૂર. જિમતાંદીઠાં માણસ તિë, ખીર ખાંડમાંગઈમાં કનઈં; ગંગાદે કહિં, “સુણ તું પુત્ર!જુઓ વિમાસો ઘરનું સૂત્ર;” આડયો માંડયો તેણી વાર, રુદન કરઈ ગંગાદે રિ; પાડોસણિ આવી ઉચરઈ, “કાં બાઈ તું રુદન કરઈ?' ગદ્ગાદિ બોલી તામ, “સેઠાણી ! સુણયો અભિરામ; ધણી થકાં સંપત્તિ હુઈઘણી, તે પરલોકિંપોહોતો ધણી. કરમ વિશેષિક મારાં થયાં, પછં અહેં ઈહાં આવી રહ્યાં; ધન વિના નહિ આદરમાંન, ધન વિના મંદિર હુઈરાન. * यस्यास्ति वितं सनरः, कुलीणः सपंडितः सश्रुतवान गुणजः। स एव वक्तासच दर्शनीय सर्वे गुणा कांचनमाश्रयंति ।।१।। ફાટાં તૂટાં ચીર વાવરુ, એણિ પરિંપેટભરાઈ કરું; ઘરનું સૂત્ર ન જાણું બાલ, યાચકતસ્કરનઈં મહીપાલ રાજા બાલક વિપ્ર ચૌર, જમરો જગમાં પાર્ડિ સોર; અગ્નિ પારધી કવિયણ કહિં, સાતઈ પરવેદન નવિ લહઈ.” પ્યાર નારિતવ કરૅવિચાર, “એહનઈ કાંઈકી જે ઉપગાર; એ જગમાંહિ એતલુઇસાર, સકતિ સારકી જઈમનોહાર. એકણિ"ઘીસયુ ભર ભરદીઉં, ‘પયનો બીડો બીજી લીઉ; "મીઠાઈદીર્ઘ અતિ ભલી, ચોથી "સાલિ અખંડિત વલી. સેઠાણી નઈ લાગી પાય કથન કહિંબાલકની માય; “બાઈ! આસ પૂરી સુત તણી, કીસી વાત કહીઈ તુમ તણી.”
pવ્યું:
... PH
•.. ૨૨
... ર૪
•.. ર૫
••• ૨૬
૧. ભોક્તા; ૨. સાથે; ૩. ક્રીડા; ૪. ખર્ચ કરે; ૫. હઠ;૬. યમરાજ; ૦.ઘીની ડાંડલી; ૮.દૂધનો ઘડો; ૯.ખાંડ; ૧૦. ચોખા *(ક. ૨૧, હ.પ્ર. (ગ)માં છે, જેની પાસે ધન છે તે જ મનુષ્ય છે, તે કુલીન છે, તે પંડિત છે, તે શ્રુતવાળો છે, ગુણી છે, તે જ વક્તા છે, તે જ દર્શનીય છે. સર્વગુણો સોનામાં (ધનમાં) જ રહેલાં છે.