________________
પાઠાંતરે :
૨૧૦
ગંગાજલમાં ઝીલતાં રે, હુઆ નિર્મલ ગાત્ર; મનમોહન મહિમા નીલો રે, ભલે ભેટયો સાધુ સુપાત્ર હો દોહિલી સામગ્રી તેજડી રે, આજ જાગ્યું મુજ ભાગ્ય;' થાલ માંહે કરી લીહટી રે, કીધા ખીર તણા ત્રણ ભાગ હો બાલક બોલ્યો ભાવશું રે, ‘‘સ્વામી! વોહોરોખીરખાંડ;'' મુનિવર પડધો માંડીયો ર, જાણે ધરમ રતનનો કરંડ હો વોહોરાવે હવે પહેલડો રે, ખીર ભાગ ધરી રાગ; અલ્પ જાણીને વલી તીણે રે, દીયો બીજો પણ ખીર ભાગ હો ઉત્તમ પાત્ર દીઠો ભલો રે, જાગ્યું તેહનું ભાગ્ય;
વોહોરાવે ભાવે ચડ્યો રે, વલી ખીર તણો ત્રીજો ભાગ હો પાત્ર દાન લ તેહને રે, મહોટું હોવણ હાર;
અંતરાય હોશે ના કહ્યાં રે, તીણ સાધેં ન કહ્યો નાકાર હો પાત્ર દાન લ રૂઅડું રે, મત હોજો અંતરાય;
ઈણી પરેં ના ન કહી જતી રે, પણ લાલચ ન કાંય હો ભાગ્ય યોગેં આવી મલ્યો રે, ઉત્તમ પાત્ર તત્કાલ; દાન દીધું તીણે તીણ પરે રે, પુતેં થાલ રહ્યો સુવિશાલ હો ચિત્ત વિત્ત પાત્ર ત્રણે મલ્યાં રે, વાવ્યું સુક્ષેત્રે બીજ; પુણ્ય કલ્પવૃક્ષ ઉગીયો રે, હવે નીપજશે ફલ બીજ હો ભાવ ઘણે તે સાધુને રે, બાર લગેં પહોંચાઈ;
કરી વંદન પાછો વળ્યો રે, વલી બેઠો પાછો આઈ હો જનની ફરી આવી ઘરેં રે, થાલી તે ખાલી દેખ; તૃપ્તિ કરણ બાલક ભણી રે, વલી ખીર પીરસે અશેષ હો માતાને વાત નહિ કહી રે, દીધું છાનું દાન;
ફલ તો તેહીજ ભોગવે રે, જે દેઈ ન કરે ગુમાન હો દેખી બાલક જીમતો રે, માતા ચિંતે ધરી નેહ; ‘એટલી ભુખ ખમે સદા રે, મુજ ધિજમવારો એહ હો!’ નજર લાગી માતા તણી રે, હુવો મૂર્છિત તત્કાલ; કાલ કીયો શુભ ધ્યાનમાં રે, હવે પામ્યો ભોગ રસાલ હો દાન છાનું ન રહે કદી રે, મહકે ફૂલની વાસ; કહે વુઠો વટાઉડા રે, હુવે પ્રગટયો ચંદ્રપ્રકાશ હો
...ૐ...૫૧૫
...ૐ...૫૧૬
...ર્ ...૫૧૭
...રૂ ...૫૧૮
...રૂ ...૫૧૯
...ૐ...૫૨૦
...ૐ...૫૨૧
...ૐ...૫૨૨
...ૐ...૫૨૩
...ૐ...૫૨૪
...ૐ...૫૨૫
...ૐ...૫૨૬
...ૐ...૫૨૦
...ૐ...૫૨૮
...ૐ...૫૨૯