________________
લોકાલોક પ્રકાશ કર, કેવલજ્ઞાન અનંત; કયવના આગળ કહે, પૂરવ ભવ વિરતંત
૨૧૫
ઢાળ : ૨૦ (રાગ : સિંધુડો. એક લહરિ લ્યે ગોરિલા રે...એ દેશી) “શાલીગ્રામ નામે ગામ છે, ભરિયું ધણ કણ સુત; વસે તિહાં એક ગોવાલિણી, ડોસી એક તસ પુત દાન ધરમ લ રૂઅડા, જશ બોલે સહુ કોય; ભગવંત ભાખે સ્વયંમુખે, દાન સમું નહિ કોય ધન પાખે તે ડોકરી, કરે પરઘર કામ; આથ પાછેં આદર નહીં, પૂછે ન કો નામ ઠામ બેટો બાલક નહાનડો, કરી ન શકે કામ નેટ; ચારે પરાયાં વાછડાં, નિત્ય ભરે એમ પેટ પરવ મહોત્સવ એક દિને, રાંધે ઘરઘર ખીર; દીઠાં બાલક જીમતાં, હુઓ મનમેં દિલગીર ખીર જીમણ'મનસા થઈ, માંગે માતાનેં તીર; હઠ લઈ બેઠો કહે, ‘“મા! જીમણ ઘેખીર’' સમજાયો સમજે નહીં, જાણે નહીં ઘર સાર; હૂઇ આમણ દુમણી, નયણ ઝરે જલ ધાર માયડી કહે ‘“પુત! માહેરા, ઘર નહીં કુશક ભાત;
લે કરી લુખ્ખું સુકું જીમી, છોડી દેખીર વાત’’ કીડી મંકોડી ત્રિયા, હઠ છોડે નહીં બાલ; રોવે આડો માંડીને, છેડો માતાનો ઝાલ આવી પર ઉપગારિણી, પાડોશણ મલી ચાર; ‘બાલ રોવાડે ક્યું ? રોઈનેં,’’ પૂછ્યા । કહ્યો સુવિચાર દૂધ દીધું એકણ ત્રિયા, બીજી શાલિ અખંડ; ઘી‘સુરહો ત્રીજીમેં દીયો, ચોથી બૂરાખાંડ ખીર રાંધી મીઠી તીણું, મલી રૂડી સાન્નિધિ; કારણ સહુ મલિયાં પછી, તરત હુવે કામ સિદ્ધિ બેસાડી બાલક ભણી, માંડી થાલી સ્નેહ; અમીય નજર ભરી માયડી, ખીર પીરસે તેહ
૧. ઈચ્છા; ૨. સ્ત્રી; ૩. કુનડી.
ܗ
...૪૯૦
...૪૯૧
...દા ...૪૯૨
...દા ...૪૯૩
...દા ...૪૯૪
...દા ...૪૯૫
...દા ...૪૯૬
...દા ...૪૯૦
...દા ...૪૯૮
...દા ...૪૯૯
...દા ...૫૦૦
...દા ...૫૦૧
...દા ...૫૦૨
...El....403