________________
૨૦૮
દુહા : ૨૨ કયવનો સુખ ભોગવે, સોભાગી શિરદાર; માને શ્રેણિક રાજવી, માને અભય કુમાર
...૩૯o
ઢાળ : ૨૨ (રાગ : સોરઠ. નિંદરડી વેરણ હોઈ રહી...એ દેશી) એકદિન મનમાં ચિંતવે, મંત્રી પાસે હો કયવનો શાહ કે; દેખો પારિણી ડોસલી, મને કાઢયો હો રાખી ઘરમાંહ કે
૩૯૮ અભયકુમાર બુદ્ધિ આગલો, બુદ્ધિયૅ જીત્યા હો દાનવનૈદેવ કે; માણસ કેહે પાત્રમાં, બુદ્ધિ તુઠી હો સહી સરસ્વતી દેવ કે ...અભ..૩૯૯ બુદ્ધિબળે રાજ્ય ભોગવે, સહુશંકે હો રાણાને રાય કે; બુદ્ધિä સુરગુરુ સારીખો, બુદ્ધ અમૃત હો રસદુઝણી ગાય કે ..અભ ...૪૦૦ શાહ જાણી મંત્રી ભણી, કહી વીતક હો સઘલી તે વાત કે; મંત્રીસર બુદ્ધિ કેલવી, કીયો દેવલ હો ધવલ રંગભાંત કે ..અભ...૪૦૧ ‘ચિત્રા મેં અતિ ચીતર્યો, નામ ચઉમુખ હો કીધોમન કોડ કે; મૂર્તિ માંડી યક્ષની, રૂપે રૂડી હો કયવના જડ કે
...અભ...૪૦૨ નગરઢંઢેરો ફેરીયો, “એ જાગતો હો યક્ષદેવ પ્રત્યક્ષ કે; પૂજા અર્ચો એહમેં, રોગટાલે હો લઈભોગ સમક્ષ કે'
અભ. ...૪૦૩ કયવન્તો મંત્રી રૂ, બેહુ ઉભા હો મંડપમનરંગ કે; નગરીની નારી ચલી, ટોળે ટોળે હો લેઈ સુતને સંગ કે ...અભ ...૪૦૪ છોરૂ આપે સૌ નારીનેં, છોરૂડી હો આવેદરબાર કે; તમે સહુ જાત્રા કીયાં, રૂસે નાયાં હો નારી સુત ભાર કે ...અભ..૪૦૫ સઘળી આવી મલપતી, ગાવે વાવે તો કરે જેઠી જાત્ર કે;
તુઠજે બાપજી!મત રુસે,”મૂકે નૈવેધ હો આગલ તે માત્ર કે ...અભ...૪૦૬ હવે ડોકરડી 'ડાંગડી, ઝાલી હાથે હોડગમગતી હાલ કે; ચારે વહુ સાથે મલી, ચાલે આગે હો ચાર ન્હાનાં બાલ કે ...અભ...૪૦૦ હળવે હળવે હાલતી, આવી પેઠી હો સહુદેવલ માંહિ કે; મુરતી મોહન વેલડી બેઠી દીઠી હો મન ધરી ઉમાંહિ કે ...અભ...૪૦૮ પ્રત્યક્ષ કયવન્તો તિશો, રૂપ રૂડું હો નખશીખ આકાર કે; પંચરંગવાઘો પહેરણ, કાને કુંડલ હો શોહે હિયડે હાર કે ...અભ...૪૦૯ જોઈ જોઈ વહુ ચારે હસી, મન ઉલસ્યો હો વિકસ્યો વલી ગાત કે;
નયનં નયન મલી રહ્યાં. જોતી કરતા હોકર સફલી જાત કે___ . અભ. ૧૦. ૧. અગ્રજ, મોટો; ૨. ચિતારા; ૩. મોટી;૪. દેવપૂજા ઉત્સવ; ૫. લાકડી;૬. ગાત્ર, અંગ,