________________
૧૮૮
૧૪૮
કહેજે મુજ સંદેશ હો રે હાં, અબલા તુજ ઘર એકલી..સુ...ટૂં છે વિરહિણીને વેશ હો રે હાં, ઝુરી ક્રુરી જંખર ભખરી..સુ..ચૂં. તજીયાં તેલ તંબોલ હો રે હાં, ખાનાં પીનાં ખેલણાં..સુ...સૂ છાંડ્યા અંગરંગરોલ હો રે હાં, પીઠી અંજણ મંજણા..સુ...સ્. ...૧૪૯ તોડ્યા હીર ચીરહાર હો રે હાં, લાગે શણગાર અંગાર સારિખા..સુ...સૂત્ર વિરહા કરવત ધારહો રે હાં, રસ કસ ખારા વિષ હુઆ.સુ.સૂં ...૧૫૦ સૂવે નહીં સુખ સેજ હો રે હાં, નયણં નાવે નીંદડી..સુ...સૂત્ર ધરતી પીયુશું હેજ હો રે હાં, દુ:ખ ધરતી ધરતી સૂવે..સુ...સૂત્ર
...૧૫૧ વલી કહેજે તુજ નારી હો રે હાં, તુમને કહ્યા છે બોલડા..સુ...સૂ તેં લોપી કુલકાર હો રે હાં, લેહેણાથી દેણે પડી..સુ...સૂ
..૧૫૨ તૈપાંચારી સાખ હોરેહાં, હું પરણી હુતી જોઇનેં..સુ.સૂ તજી ન અવગુણદાખ હો રે હાં, કલંક ચઢાવ્યાં મેહણાં..સુ...સૂત્ર મેં તુજને ભરતારહો રે હાં, કલ્પતરુક્યું આદરયો..સુ...સૂત્ર આકએરંડ અનુસાર હો રે હાં, ઉંચો નીચપટૅનીવડ્યો..સુ...સ્. ...૧૫૪ ગાંઠે બાંધ્યો તાણ હો રે હાં, રતન અમૂલખ જાણીને..સુ..સૂત્ર પણ હુઓ પથર જાણ હો રે હાં, પાચ હૂઓ કાચ સારિખો..સુ...સૂત્ર
...૧૫૫ હંસ હૂઓ જાણે કાગ હો રે હાં, સોનો શીસો નિવડ્યો..સુ... વેશ્યાશું કરિરાગ હો રે હાં, નામગમાયો બાપરો..સુ...સૂત્ર કાં સરજી કિરતાર હો રે હાં, કંત વિહૂણી કામિની...સુ..સૂ દુઃખીણી કોઇ કોઇનારી હો રે હાં, પણ સઘલી છેમો પછૅ..સુ...સૂત્ર કિણનેંદીજંદોષ હો રે હાં, ઘટિકમાઇ આપણી..સુ..સૂ કેહો કરું અપશોષ હો રે હાં, લહિણું લાભે આપણું..સુ..સૂ
..૧૫૩
...૧૫૬
.૧૫o
...૧૫૮
...૧૫૯
દુહા વ(વા)લમ તણો વિછોહ, કિરતાર!તું કદિ ભાંજશે; કહેનેં કદી સંયોગ, કરશે? તે નિરણય કહો. કોકિલ મેઘ ન્યુમોરધ્વનિ, દક્ષિણ પવન જ હુંતિ; ચંદ કિરણ તંબોલ રસ, વિરહી એ ન સહંતિ દુસ્સહ વેદન વિરહકી, સાચ કહે કવિ માલ; જિસકી જોડી વિછડે, તિણકા કવણ હવાલા
...૧૬૦
...૧૬૧