________________
૧૫૧
••.૫૩
...૫૪
...૫૫
...૫૬
પાડોસણિ હવિદીયઇં ચોખા, એકદૂધ ધૃત ખંડ; લેઇ નઇં વલિખીરનીપાઇં, કેલવિ બુધિ પ્રચંડ બીજઇ દિનિ મધ્યાન્હી સમઉલહી, વસુદત મન રંગઇ; થાલ ભરી બિઠઉ જિમવાનઇ, માત ગઇ કિણિ કામઈ એ એ કૌતિકકાલ વિસેષઇં, નયણે દીઠઉં સોય; મહામુનીસર આલસૂયાં ઘરિ, ગંગા સંગમ જોયા માસ પારણઇં આવિઉમંદિરિ, એતાં જાગિઉભાગ; નહીંતરિ સામગ્રી કિમ પામું, દેખી *ઉપનઓ રાગ. * केषां चितं न वित्तं भवति भुवि नृणां दान योग्यं न पात्रं । पात्रे प्राप्ते परेषां गुणवति भवतो नो चित्ते चित्त वित्ते।। स्याचित्तंना परेद्वेद्वितयमपि भवेत्कस्य चिन्नैव चित्तं। वित्तं कस्यापिनो भे उभयमपिन तत् दुर्लभंयत् समग्रं ।।१।। * ज्ञान दानेन सर्वज्ञो अभयोडभयदानतः। 37તાનપ્રવાનેન સુથ્વી મવતિસર્વાચાર II. * अहो वृष्टिरनभ्रा भूदहो फलम पुष्पजं । अहो परिपक्वं पचेलिमंपुण्यं यदस्मिन् साधुसंगमः।।३।। મનિ શ્રદ્ધાઇ થયું રોમાંચિત, દેવા ઉઠિઉદાન; ચિત ચિંતઇ દેઉ આઘું એહનઇ, આધૂમુઝનિદાન' વલી વિમાસઇં થોડું દીસઇ, તૃપતિ ન એકલિં હોસ્ટઇ; ટાઢું લૂખઉપડસ્પેઇઇણમાં, રસ એહનઉ તવ ખોસ્યઇ અથવાભમસ્યઇકિહાં ઘરિઘરિ? આઝૂંપૂરણ અન્ન;' દમ આલોચી દીઘૂસઘળં, ત્રિહું ભાગઇ કરી મન્ના મુનિ વિહરીનઇં ગયું વનાંતરિ, હવિં વસુદત્ત અધિકાર; આવી માઇ-પ્રીતિઉં ભોજન, ઉઠી જિમી તિ દ્વારિ વછ ચારિવા ગયું ફરીનઇં, તેહવિ થયું તિહાં મેહ; તિણિ બીહકઇગયા વછ, દિસોદિલિ આપ આપણઇંગેહ
...૫૦
..૫૮
...૫૯
...૬૦
...૬૧
...૬૨
૧. આળસુ માણસ; ૨. ઉત્પન્ન થયો; 3. પીરસ્યું;૪. વરસાદ; ૫. ૫શુ. * (કડી-પ૦) (૧)કોઈ માણસોને દાનનો ભાવ (ચિત) હોય છે પણ દાન યોગ્ય સુપાત્ર નથી હોતું. હવે ગુણવાન એવું સુપાત્ર પ્રાપ્ત થાય તો ચિત્ત નથી હોતું. એમ ચિત્ત અને વિત્તનો સંબંધદુર્લભ છે. હવે એ બે વસ્તુ મળી જાય પણ ત્રણ વસ્તુ - ચિત્ત, વિત્ત, પાત્રનો સંબંધ અતિ દુર્લભ છે. (૨) જ્ઞાનદાનથી સર્વજ્ઞ થવાય છે. અભયદાનથી અભય મળે છે. અન્નદાન કરવાથી હંમેશા સુખી થવાય છે. (3) અહો! વાદળ વિના વૃષ્ટિથઈ. પુષ્પવિના જ ફળ ઉત્પન્ન થયું. ઉત્કૃષ્ટ(મયુર) પુણ્ય થયું જેથી સાધુનો સંગથયો.