________________
)
)
)
)
)
)
)
)
)
(2009 (20) ((2009 (2009 (((2009 (૪ જે સૂરિજી, પ.પૂ. વૈરાગ્યરતિવિજયજી મ.સા.નું પ્રત્યક્ષ કે પરોક્ષપણે માર્ગદર્શન મળ્યું. છે પૂ. આ. શ્રી સોમચંદ્ર સૂરિજી મ.સા.ના સુશિષ્ય વિદ્યાવ્યાસંગી પ. પૂ. સુયશચંદ્ર વિજયજી રે હું મ.સા. જેમણે કવિશ્રી દીપ્તિવિજયજી, કવિશ્રી પદ્મવિજયજી અને કવિશ્રી ઋષભદાસજીની કયવન્ના છે સંબંધી હસ્તપ્રતો ખૂબ મહેનત કરી મેળવી મોકલી આપી હતી.
પ. પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિજીના સમુદાયના સાધ્વીરત્ન પૂ. શ્રી વિરાગરસાશ્રીજી તથા પૂ. હું શ્રી ધૈર્યરસાશ્રીજીએ અનેક રાસોને તપાસી આપ્યા તેમજ અવસરે અવસરે પથદર્શક બની વિશેષ હું સહયોગી બન્યા છે.
વિદ્વાન સાહિત્યકારડૉ. કવિનભાઈ શાહે વિવિધ કાવ્યપ્રકારોની માહિતી મોકલી આપી હું હ હતી તથા જ્ઞાનની પરબ સમાન ડૉ. અભયભાઈ દોશીએ ઉપયોગી સૂચનો કરી શોધયાત્રાના કાર્યમાં હિ & સુંદર સહયોગ આપ્યો છે.
આચાર્ય શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર (કોબા)ના દિલાવરભાઈ, મનોજભાઈ તથા શ્રી આશાપુરણ જ્ઞાનભંડારના સુશ્રાવક શ્રીયુત બાબુભાઈ સરેમલજી શાહે (બેડા-અમદાવાદ) અને જીતુભાઈ (અમદાવાદ)એ સંપાદનોપયોગી ઉપલબ્ધ ગ્રંથો અને હસ્તપ્રતની કોપીઓ તરત જ મોકલી શોધયાત્રાનો વેગવધાર્યો છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ, શ્રી ગોડીજી જ્ઞાન ભંડાર- મુંબઈ, શ્રી હેમચંદ્રાચાર્ય $ જ્ઞાનમંદિર - પાટણ, શ્રી શેઠ લાલભાઈ દલપતભાઈ વિધામંદરિ - અમદાવાદ, શ્રી વીરવિજયજીની છે { પોળ - અમદાવાદ, શ્રી વિજયગચ્છ ભંડાર - રાધનપુર, શ્રી આણંદજી કલ્યાણજી પેઢી - લીંબડી, શ્રી . શું લાવણ્યવિજય જૈન જ્ઞાનભંડાર - રાધનપુર, થાહરુશાહ કાગજકા હસ્તલિખિત જ્ઞાન ભંડાર - આ
જૈસલમેર, શ્રી આણામૂરગચ્છ જ્ઞાનભંડાર - સુરત, શ્રી ચંદ્રસાગરસૂરિ જ્ઞાનમંદિર - ઉજ્જૈન, શ્રી $ નિત્યવિનય જીવનમણીવિજયજી જ્ઞાનભંડાર - ચાણસ્મા અને માંગરોળના ગ્રંથભંડારના સાધર્મિક $ ભાઈઓએ ઉદારતાપૂર્વક રાસકૃતિઓ આપી અભ્યાસની સુવિધા કરી આપી છે.
પ્રસ્તુત ગ્રંથને અક્ષરદેહ આપી સુંદર રીતે સજાવનાર શ્રીમતી પ્રીતિ રાજેશ ગાલા, હું ખિલેન દામજી સત્રા અને વિપુલ ધનજી દેઢિયા છે, જેમણે મુદ્રણ કાર્ય અા સમયમાં પૂર્ણ કર્યું છે.
રતનશીભાઈ બોરીચા, દમબેન દામજીભાઈ નીશર, હંસાબેન મહેન્દ્રભાઈ, જીજ્ઞાબેન, ઉ મેઘજીભાઈ નીશર અને નવીનભાઈ નીશરનો સમયે સમયે સહયોગ પ્રાપ્ત થયો છે. ફિ ઉપર્યુક્ત સર્વના સહિયારા સાથથી આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. હું તે સર્વની સદા હૈ ઋણી રહીશ.
આ ગ્રંથની જ્ઞાન યાત્રામાં વિહાર કરતાં જે ગુટિઓ દેખાય તે મારી મંદ મતિનો જ દોષ સમજી વિદ્વાનોને તેનું પરિમાર્જનકરવા વિનમ્ર વિનંતી છે.
ગ્રંથની ઉપાદેયતામાં આશીર્વાદના ઉપહાર મોકલાવનાર સર્વ મહાનુભાવોને માટે હું છે ધન્યતાની લાગણી અનુભવું છું.
આ ગ્રંથનું અધ્યયન ભવ્યજીવોમાં સત્ત્વ પેદા કરાવી શિવસુખ પ્રાપ્ત કરાવે તેવી શુભેચ્છા.
)
)
)
)
)
)
)
)
)
)
)
2(
તા. ૦૬-૦૩-૨૦૧૫
લી. ભાનુબેન શાહ (સવા) છેશુક્રવાર (હોળી - ફાગણ સુદ ૧૫)
(નાનાચોક-મુંબઈ) છ999 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
&