________________
૧૩૧
થવિરાં રહી છઇ પાખતી, એતલિ જાગ્યો સોઇ; નિજ નિજ વસ્તરી દેખહી, અજબ તમાસો હોઇ ‘એ ચ્યારે વારાંગના, સ્વર્ગ ભુવન પણિ એહ; હુંતો`નર કોનર અછું? મુઝ મનિ એહ સંદેહ’ ચ્યારે વહુયર દેખતાં, લજ્યા સઘલી ટાલિ; ગલઇ મ(લ)ઇ ઘાલિ બાંહડી, આંખ્યાં આંસુ ટાલિ ‘‘હાં વછ! હાં વછ! માહિરા, એતાં વીસરતાંઇ?; કિહાં ગયો થો મુઝનઇ તજી ?’’ કપટ ન જાણ્યો જાય “તું નંદન છઇ માહરો, હુંછુંતાહરી માય! જાત માત કો પાપીયો, ગયો થો લેઇ છિ તાય
એ તુઝ ભાઇની વહુ, એ સહુ સંપતિ સાજ; ભોગવિભાગ્ય વિશેષથી, એ ઘર કેરો રાજ સા નઇ આવિ ‘અંભોધિ મઇં, એ આવી તુમ્હ પાસિ; તિમ કરિ જિમ ચ્યારની, પૂગઇ સઘલી આસ આજ પછઇ તો તાહરો, એ ઘર એ પરિવાર; મત તું જાયઇ’ઉરઠઇ, જાણી અવરપ્રકાર’' કયવનો ચિત્ત ચિંતવઇ, ‘કંઇ સુપનો છઇં એહ ? કંઇ માયા છે દેવની ? એ મોટો છઇં સંદેહ
જે ભાવિ તેહી હોજ્યો, સ્વર્ગ તણા એ સુખ યોગ; પુન્યપરા પતિ પામીયો, ભોગવવાધો ભોગ મુઝનઇ માસ છ વીસરયો, સુભ કર્મથી આજ; દર્શન લાધું તાહરું, સરીયાં સઘલાં કાજ જૂઠાં માહિ જૂઠ જી, સાચા માંહિ સાચ; "કેલાવીયાં પુરુ પડઇ, એ રે વડાની વાચ એ મુઝનઇ હું એહનઇ, બહુલાધાં ‘છાંદો એ; પુરી પડસઇ કેહની, કરતા(ર) કરઇ સો હોઇ’ સા કહઇ ‘‘માજી ! સુણો, મ્હારિ તું ગુરુદેવ; અબહુપાવન થાઇસું, થાહરા પદ યુગલ સેવ'' વિવિધ પરિ સુખ વિલસતાં, ચ્યારાંહા નઇ ચ્યાર; પુત્ર‘પનહોતા ઉપજ્યા, જેહવા રાજકુમાર
૧. મનુષ્ય; ૨. સમુદ્ર; ૩. રોપાયમાન થઈ; ૪. ઘડે; ૫. સ્વછંદ વર્તન; ૬. પનોતા.
હો ...વા. ... ૧૧૪
El...
...વા. ...૧૧૫
હો ...વા ... ૧૧૬
હો ...વા ... ૧૧૭
હો ...વા. ... ૧૧૮
હો .
હો.
...વા. ... ૧૧૯
l ...વા ... ૧૨૦
હો ...વા. ... ૧૨૧
હો ...વા. ...૧૨૨
હો ..વા. ... ૧૨૩
હો ...વા ... ૧૨૪
હો ...વા. ... ૧૨૫
હો ...વા. ... ૧૨૬
હો ...વા. ... ૧૨૦
હો ...વા. ... ૧૨૮