________________
૧૧૯
સુખ વિલસઇ સંપતિ સારું, પુત્ર રતન હુઉદારુ સુખકારૂં; માત પિતા મન મોહતું એ
કયવનુ મનિ ચિંતવઇ ‘ધન, નહી કહુ કિમ હવઇ"મદનવઈ ? ભાવ મનોરથ નવિ લઇ એ’
ઘરણિ પ્રતિ કહઇ વાતડી, ગરથ વિના જાઇ જે ઘડી; તે વળી વરસ પ્રમાણઇ જેવડી એ’'
ઇમ કહી પરદેસ ́ ભણી, નારિ પૂછી ચાલ્યઉ ધણી; તેહતણી ઘરણી સા પ્રેમઇ સહી એ
ચ્યારિલાડૂભાતઇ કીયા, નેહ ધરી સાથઇં દીયા; તેલીયા સાથઇ’સંબલ એતલું એ
એક સુખઇ રહઇ, ઇમ જાણી મંચક ગ્રહઇ; તે કહઇ‘વલ્લભ ! વિહલા આવયો એ’'
તિણિ દિનિ સારથવાહ તિહાં, વસ્તુ લેઇ આવિઉ જિહાં;
તે તિહાં મેલીનÜ માનિનિ ગઇ એ
તિણિ સમઇ જોયો જે, પુણ્ય પ્રભાવ ́ તે કહઇ; ગહગહઇ નિસિ નિદ્રા ભરિ તે રહઇ
ઢાળ : ૪
તિણિ નયરી તેણેિ દિનિ, વિવહારી એક; મરણ પામ્યઉ ધનનું ધણી, સોવન કોડિ અનેક; જોયા જગિ કંઇક ઇસુ...આંકણી
ધન કારણિ ધસમસ કરી, ઉઠી અક્કા તેહ; રખે! રાઉલિ ધન લીઇ, નહીં સુતા કાંઇ અસ્ત્રી ચ્યારિ સોહામણી, રુપÛ રંભા સાત; “રે! રોતી(ન) રહુમાનિનિ, માનું માહરી વાત ખાડ ખણી ખેડું ભરી ઉપાડી એહ;’’ નારિ બીહઇ બોલઇ નહીં, પરિ કીધી તેહ “ધન રખવાલિવા કારણિ, આણુ નર કોઇ સાર; તિહસું ભોગ ભલા કરું, તુમ્હો નવલીય નારિ’’ અક્કા ઉઠી એમ કહી, પૂ(પા)છઇ ચ્યારિ નારિ; નયર માંહઇ નર નિરખતી, કયવનકુમાર
૧. મદનપતિ; ૨. ધન; ૩. ભાતું.
...૧૬
...96
...૧૮
.૧૯
...૨૦
...૨૧
...૨૨
...૨૩
...૨૪
...જોયા ...૨૫
...જોયા ...૨૬
...જોયા ...૨૦
...જોયા ...૨૮
.જોયા ...૨૯