________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(0
મંગળદીવો)
:
* *
(દીવો રે દીવો, પ્રભુ ! મંગલિક દીવો; આરતી ઉતારણ બહુ ચિર જીવો દીવો સો હામણું ઘર પર્વ દિવાળી, અંબર ખેલો અમરા બાલી દીવો દીપાળ ભણે એણે કુળ અજુવાળી; ભાવે ભગતે વિધાન નિવારી ......દીવો દીપાળ ભણે એણે એ કલિકાળે; આરતી ઉતારી રાજા કુમારપાળ દીવો અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો ..દીવો
ધારી
KIS
D
35
For Private and Personal Use Only