SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરિશિષ્ટ (લગ્નની વિધિ પૂરી થયા પછી જેટલી સમયની અનુકૂળતા હોય તે પ્રમાણે આરતી, મંગળદીવો, શાન્તિપાઠ તથા ચૈત્યવંદન કરવાં.) ડ ખાત્રી ક Acharya Shri Kailassagarsuri Gyanmandir જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા. પહેલી આરતી પૂજા કીજ, નરભવ પામીને લ્હાવો લીજે......જય દૂસરી આરતી દીનદયાળા, લેવા નગરમાં જગ અજવાળા તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા, ...જય ચોથી આરતી ચઉગતિ ચરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે 34 For Private and Personal Use Only ......840 પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા ......જય ......જય
SR No.009211
Book TitleJain Lagna Vidhi
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy