SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર . | (વિસર્જન . HE એક =” ' ' ઇચ્છામિ ખમાસણો, વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મથએણ વંદામિ. (આ પ્રમાણે એક ખમાસમણું બેઠાં બેઠાં દેવું.) (વિધિકાર બે હાથ જોડી નીચે પ્રમાણે બોલે.) ૐ આશાહીન ક્રિયાહીને મંત્રહીન ચ યસ્કૃતમ્ | તત્સર્વ કૃપયા દેવા: ક્ષમન્ત પરમેશ્વરાઃ || આદ્યાન ન જાનામિ, ન જાનામિ વિસર્જનમ્ | પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર !! જાને અથવા અનજાનેમેં પલા ન જો શાસ્ત્રોક્ત વિધાન, ઉસે કૃપા કર જિનપ્રસાદસે, પૂર્ણ કરે જિનવર ભગવાન. ૐ હ્રીં અસ્મિન વિવાહરૂપ માંગલ્ય કર્મણિ આહૂયમાના દેવગણા સ્વસ્થાનું ગચ્છન્તુ ગચ્છન્ત ! અપરાધક્ષમાપણે ભવતુ ભવતુ | પુનરાગમનાય પ્રસીદન્ત પ્રસીદતુ યઃ ય: સ્વાહા / 32. For Private and Personal Use Only
SR No.009211
Book TitleJain Lagna Vidhi
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy