________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાસક્ષેપ અને વિધિકારના આશીર્વાદ
વિધિકારે વરકન્યાના છેડા છોડી નાખવા. વરકન્યા હવે નવદંપતી બને છે. એમને મસ્તકે વાસક્ષેપ કરી વિધિકારે નીચે પ્રમાણે આશીર્વાદનાં વચનો બોલવાં.
ૐ સુપ્રતિગૃહીતાસ્તુ, શાન્તિરસ્તુ, તુષ્ટિરસ્તુ, પુષ્ટિરસ્તુ, ઋદ્ધિરસ્તુ, વૃદ્ધિસ્તુ, શિવમસ્તુ, કલ્યાણમસ્તુ, કર્મસિદ્ધિસ્તુ, દીર્ઘાયુ૨સ્તુ, પુણ્ય વર્ધતાં, ધર્મો વર્ધતાં, કુલગોત્રવર્ધતામ્ સ્વસ્તિ ભદ્રે અસ્તુ |
ૐૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
ૐ સ્વીં સ્વીં હું સઃ સ્વાહા ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
000
31
For Private and Personal Use Only