________________
વૈરાગ્યબાધક પદનો અર્થ તેને વૈરાગ્યસાધક બન્યો. ૬૦ વર્ષ ચારિત્રમાં વિતાવ્યા, હવે તો આમ પણ અલ્પજીવન બાકી છે. નાહકનું રાજ્યમાં લોલુપ બની દુર્ગતિમાં જવું તેના કરતાં થોડા કાળ માટે હું પણ પ્રમાદ ખંખેરી દઉં તો શું ખોટું? પુનઃ મુનિપણું ધારણ કરી સદ્દગતિના ભાજક બન્યા....
“કારણ કે તે સાધુ હતા.”
===
+ ===
+
===
+
=== +
===
“કારણ કે તે સાધુ હતા”
[68]
મુનિશ્રી દીપરત્નસાગરજી