________________
દઈ વંદન કરી, અનશન ગ્રહણ કર્યું. ક્યાંથી આવ્યો આ પશ્ચાતાપનો ભાવ? ક્યાંથી આવ્યું અનશન તપનું સ્મરણ?
કારણ કે તે સાધુ હતા.” એક જ ભવનું સાધુપણું. તે સાધુ અવસ્થાનો વિનય અને તે સાધુપણામાં કરેલ તપધર્મની આરાધના તેના માટે આ ભવમાં ફરી મોક્ષમાર્ગે ડગલાં દેવામાં પ્રેરકબળ બન્યા .
એક ચંડાળ જેવા ઉગ્ર સ્વભાવનો સર્પ ફરી પોતાની સાધુતામાં સ્થિર થયો. અનેક જીવોનો અભયદાતા બન્યો. કીડીઓએ ચારણી જેવું શરીર કરી દીધું તો પણ સમ્યક ભાવે તે પરિષહ-ઉપસર્ગને સહન કર્યા ક્યાંથી આવ્યો આ ભાવ? ક્યાંથી આવી આ તિતિક્ષા? ---
કારણ કે તે સાધુ હતા.” બસ, એ જ મોક્ષમાર્ગની મુસાફર ભલે સંયમ ચૂક્યો, પણ મુસાફર તો મોક્ષમાર્ગનો જ હતો નો ફરી માર્ગે આવીને ધ્યેયસિદ્ધિ હાંસલ કરી.
==
=
+
==
=
+
=
==
+
=
=
=
+
==
=
“કારણ કે તે સાધુ હતા”
[55]
મુનિશ્રી દીપરત્નસાગરજી