SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (સામાયિક તે આરાધનાની ક્રિયા છે. આરાધ્ય પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદરભાવ વ્યક્ત કરવાનો હોઈ તે ઉભા ઉભા (શક્તિ પ્રમાણે) કરવી જોઈએ.) દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧) (પછી પાણી વાપર્યું હોય તો મુહપત્તી પડિલેહવી. અને આહાર વાપર્યો હોય તો બે વખત વાંદણા દેવા.) (કોઈ ચોક્કસ વિધિમાં પ્રવેશવા, માટે મુહપત્તીનું પડિલહેણ આવશ્યક છે.) મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદઉં, ૨- સમ્યકત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિહર, ૫- કામરાગ, - સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહ, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદરું, ૧૧- કુદેવ, ૧૨-કુગુરુ, ૧૩- કુધર્મ પરિહરે, ૧૪- જ્ઞાન, ૧પ- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮-દર્શન-વિરાધના, ૧૯-ચારિત્ર-વિરાધના પરિહર્સ, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ, ૨૩-મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિ. શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરતિ પરિહરું.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy