________________
૨૭૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પારિષ્ઠાપનિકાકાર (= વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-પ્રત્યાકાર (– કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
(ચઉવિહાર-ઉપવાસ પારવાનું હોતું નથી. સાંજે પ્રતિક્રમણ-દેવદર્શન વેળાએ સ્મરણ માટે પચ્ચક્ખાણ ફરીવાર લેવાની વિધિ પ્રચલિત છે. કદાચ ભૂલાઇ જવાય તો દોષ લાગતો નથી).
૭. છટ્ઠ-અટ્ટમ-આદિ તિવિહાર ઉપવાસ પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ છટ્ઠભાં (બે ઉપવાસ)/ અક્રમભર્ત્ત (ત્રણ ઉપવાસ) /દસમભñ(ચાર ઉપવાસ) / દ્વાદશભન્ન (પાંચ ઉપવાસ) ચતુર્દશભાં (છ ઉપવાસ) / ષોડશ ભત્તું (સાત ઉપવાસ) / અષ્ટાદશ ભત્ત (આઠ ઉપવાસ) / પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) તિવિહંપિ આહારં અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
પારિઢા-વણિયાગારેણં, મહત્તરા-ગારેણં,
સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણહાર પોરિસિં, સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમુઢ,
અવઝુ મુટ્ટિસહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્ન-કાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણે વા, અસ્ત્રેણ વા, બહુલેવેણ વા,