________________
૨ ૬૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પારિટ્ટો-વણિયાગારેણં મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં પાણહાર પોરિસિં,
સાતૃપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમુઢ, અવઢ, મુક્રિસહિઅં પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં,
મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા,
સસિત્થણ વા અસિત્થણ વા વોસિરઈ (વોસિરામિ) II અર્થ - સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચકખાણ (આગલા દિવસે અને પારણાના દિવસે એકાસણ કરનારને ચોથ-અદ્ભટ્ટ કરવું) કરે છે (કરું છું). તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે
ઓચિંતુમુખમાં કાંઈચીજપ્રવેશ કરેતે), પારિષ્ઠાનિકાકારમહત્તરાકાર =મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિનજ રહેવત) આચારઆગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
તેમાં પાણીનો આહાર એક પ્રહર (પોરિસિ) દોઢ પ્રહર (સાઢ પરિસિ) / બે પ્રહર(પુરિમઢ)| ત્રણ પ્રહર (અવઢ) મુકિસહિત પચ્ચકખાણનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિમોહ (= દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુન્ના પોરિસિ” એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનો વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), પારિષ્ઠાપનિકાકાર (= વિધિએ કરીને ગ્રહણ કરેલો