SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરની પડિલેહણના ૨૫ બોલ પછી મુહપત્તીના બે છેડાને બે હાથથી પકડીને મસ્તકની વચ્ચોવચ્ચ અને તેની જમણી-ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે ૨-૧-૩ કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા, પરિહરું,' બોલો. (સ્ત્રીઓએ નથી બોલવાનું) મસ્તક પછી મુખની અને તેની જમણી-ડાબી બાજુ પ્રમાર્જના કરતાં – ૨-૧-૩ “રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું.” બોલો. મુખ ૨-૧-૩ પછી છાતીની વચ્ચે અને જમણી-ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં – માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું.’ આ બોલને મનમાં બોલો. (સ્ત્રીઓએ નથી બોલવાનું) છાતી
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy