________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૯
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ર-નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, - ઓડકાર આવવાથી, ૭વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધીમારી કાયાને સ્થાનવડે, મૌનવડે, ધ્યાનવડ, આત્માને વોસિરાવું છું. (૫)
(જ્ઞાનાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ) (એક લોગસ્સ “ચંદે નિમ્મલયરા' સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી
નમો અરિહંતાણં” કહી પારી “સિદ્ધાણં' સૂત્ર કહેવું.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે,
અરિહંતે કિન્નઇમ્પ્સ, ચઉવસંપિ કેવલી (1) ઉસભા મજિ ચ વંદે, સંભવ મભિગંદણં ચ સુમઈ ચે,
પઉમMાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદ. (૨) સુવિહિં ચ પુફત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંતં ચ જિર્ણ, ઘર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લિ, વંદે, મુસુિવયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા,
ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. (૫)