________________
vi
કાઉસ્સગ્ગ કેમ કરવો ?
(બેઠા બેઠા ‘કાયોત્સર્ગ’ની મુદ્રા) અન્નત્થ સૂત્રમાં ‘અપ્પાણં વોસિરામિ' પછી કાઉસ્સગ્ગમાં બેસવાની મુદ્રા
( ઉભા ઉભા કાઉસ્સગ્ગની મુદ્રા) અન્નત્થ સૂત્રમાં ‘અપ્પાણું વોસિરામિ’ પછી કાઉસ્સગ્ગમાં ઉભા રહેવાની જિનમુદ્રા
કાઉસ્સગ્ગ કેમ કરવો તેની મુદ્રા
બેઠા બેઠા કાઉસ્સગ્ગ કરનારે હાથ કેમ રાખવા, ચરવળો કેમ રાખવો તે, ઊભા કાઉસ્સગ્ગ કરનારે બે પગનાં આગલા ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપત્તી અને ચરવળો કયા હાથમાં રાખવો, હાથ જંઘાની પાસે કેમ રાખવા અને ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આચિત્રથીસમજાશે.