________________
૫૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અતિચારની ગાથા
પાંચ આચારોના પ્રભેદ સાથે વર્ણન અને અતિચારોનું સ્મરણ કરી ગર્ભિત રીતે મિથ્યા દુષ્કૃતની યાચના
(૪)
નાણુંમિ દેંસણંમિ અ, ચરમિ તવંમિ તહ ય વીરિયંમિ, આયરણું આયારો, ઇઅ એસો પંચહા મણિઓ. (૧) કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિર્ણાવણે, વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણમાયારો. (૨) નિસ્યંકિઅ નિષ્કંખિઅ, નિવ્વિતિગિચ્છા અમૂઢદિકી અ, ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ઠ. (૩) પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં, એસ ચરિત્તાયારો, અવિહો હોઇ નાયવ્યો. બારસ વિહંમિ વિ તવે, સબ્મિતર બાહિરે કુસલ દિઢે, અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો. (૫) અણસણ મૂણો અરિયા, વિત્તી સંખેવણું રસચ્ચાઓ, કાય કિલેસો સંલીણયા ય, બો તવો હોઇ. (-) પાયચ્છિત વિણઓ, વેયાવચ્ચ તહેવ સજ્જ્ઞાઓ, ઝાણું ઉસ્સગ્ગો વિ અ, અમિતરઓ તવો હોઇ. (૭) અણિમૂહિઅ બલ વીરિયો, પરક્કમઇ જો જહુત્તમાઉત્તો, કુંજઇ અ જહા થામં, નાયવ્યો વીરિઆયારો.
(૮)
જ્ઞાનને વિષે, દર્શનને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે અને વીર્યને વિષે અર્થાત્ જ્ઞાનાદિ પાંચેની બાબતમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો કહેલ છે. - ૧- જ્ઞાનાચાર,૨- દર્શનાચાર, ૩-ચારિત્રાચાર, ૪-તપાચાર અને ૫- વીર્યાચાર. (૧)