SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) æ શ્રીસદ્ગુરુભ્યો નમ: મંગળાચરણ સદ્ગુરુ વંદન અહો શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકરમ્, મુદ્રા અરુ સત્ સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્; ગિરતિ વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સદ્ગુણ કોષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમં ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્: અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુ ભક્તિસેં લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ પરહિત કારણમ્, જયવંત શ્રી જિનરાજ વાણી કરું તાસ ઉચ્ચારણમ્; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy