________________
આત્મ સેતુ
109
“સમજણમાં દૃઢ થઈ ગયું પણ અનુભવમાં કાંઇ નહતું આવતું.”
નોકરી અને ઘરકામમાં જ સમય પુરો થઈ જાય છે ત્યાં ધર્મ કઈ રીતે કરવો અને ક્યારે કરવો? આ મોટો સવાલ થઈ ગયો હતો.”
“છોકરાંવનું મન દુભાવીને સત્સંગમાં આવે તો મન છોકરાંવમાં રહે, અને છોકરાંવ સાથે રહું તો મન સત્સંગમાં ભટકે. શું કરવું તે કાંઈ ખબર પડતી ન હતી”
સત્સંગી પરિવારના ભાઈ-બહેનો