________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૫
ઉપાદાન-નિમિત્ત સંવાદ
હવે રચનાનો દિવસ જણાવીને આ સંવાદ પૂરી કરે છે
સંવત વિક્રમ ભૂપકો, સત્રહર્સ પંચાસ; ફાલ્ગણ પહિલે પક્ષમેં, દશોં દિશા પ્રકાશ. ૪૭.
અર્થ - વિક્રમ રાજાના સંવત ૧૭૫૦ના ફાગણ માસના પહેલા પક્ષમાં આ સંવાદની રચના કરી છે. ૪૭.
જેમ પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ દશે દિશામાં ફેલાય છે તેમ આ ઉપાદાન- નિમિત્ત સંબંધી તત્ત્વચર્ચા દશે દિશા તત્ત્વનો પ્રકાશ કરશે, તત્ત્વનો પ્રકાશ કરશે. ઠેર ઠેર આની જ ચર્ચા ચાલશે-અર્થાત્ આ તત્ત્વજ્ઞાન જગજાહેર થશે એમ અંત મંગળ સાથે આ અધિકાર પૂર્ણતાને પામે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com