SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ वियलंगवि पूइज्जइ, तं बिंबं न निष्फलं जओति ।।१।।" ભાવાર્થ :- સો વર્ષ પ્રથમનું હોય તથા જે બિંબને ઉત્તમ મહાપુરુષોએ વિધિ અનુષ્ઠાનથી સ્થાપના કરેલ હોય અને તે અંગોપાંગોમાં દૂષિત હોય, તો પણ તેને પૂજવું, કારણ કે તે બિંબને નિફ્લ કહેલ નથી. આના અંદર એટલું વિશેષ છે કે-મુખ, નયન, નાસિકા, ડોક, કમ્મર ઇત્યાદિ પ્રદેશોમાં ખંડિત થયેલું બિંબ સર્વથા અપૂજનિક છે. પરંતુ મૂલનાયકજીનું બિંબ, આધાર, પરિકર, લાંછનાદિક પ્રદેશોથી ખંડિત થયેલ હોય તો પણ પૂજવા લાયક છે. ઉતીતાબ્દશતં ય રથાપિતમુત્તમૈ: | यव्यंगमपि पूज्यं, स्याद्विम्बं तं निष्फल नहि ||१||" ભાવાર્થ :- જે બિંબ સો વર્ષ પ્રથમનું હોય, તથા જે બિંબને ઉત્તમ પુરુષોયે સ્થાપન કરેલ હોય, તે બિંબઅંગોપાંગમાં દૂષિત હોય તો પણ પૂજવા લાયક છે, પરંતુ તે બિંબ નિફ્ટ નથી. ઇતિ આચારદિનકર ગ્રંથ વળી ધાતુ લેપાદિક બિંબ અંગરહિત હોય, તો ફ્રીથી સજ્જ કરી શકાય છે, પરંતુ પાષાણમય, રત્નમય, કાષ્ઠમય બિંબો ફ્રીથી સજ્જ કરી શકાય નહિ માટે તેવા બિંબો પૂજવાલાયક ગણી શકાય નહિ. “नखांगली वाहूनासां ध्रीणां भंगेष्वनुक्रमात् । शत्रुभीर्देशमंगश्च, धनबंधुकुलक्षयः ||१||" ભાવાર્થ :- નખ, આંગુલી, બાહુ, નાસિકા, પગ વિગેરેનો ભંગ થવાથી અનુક્રમે શત્રુનો ભય, દેશભંગ, ધન, બંધુ અને કુલનો ક્ષય થાય છે. “पीठयानपरिवारध्वंसे सति यथाक्रमम् । શૈMવાહનમંત્યાનાં, નાશોમવતિ નિરવતમ્ IIશા” ભાવાર્થ - પીઠ, વાહન, પરિવારનો ધ્વંસ થવાથી અનુક્રમે પોતાના વાહન તથા નોકરોનો નિશ્ચયા નાશ થાય છે. અરિહંતના બિંબને ક્યો માણસ બનાવી શકે ? "चैत्यगृहे नवं विवं, कारयन् स्नातक: कृती । सप्तधा निजनामाहं, जैनबिंब विधापयेत् ।।१।।" ભાવાર્થ - જિનચૈત્ય તથા ઘર દેરાસરને વિષે નવિન બિંબકરાવનાર સ્નાતક તથા કૃતજ્ઞઃ સાત પ્રકારે પોતાના નામને યોગ્ય અરિહંતના બિંબને ભરાવે, બનાવે, કરાવી શકે. ની હોવી જોઇએ. "रौद्री निहन्ति कार-मधिकांगी तू शिल्पिनम् । हीनांगी द्रव्यनाशाय, दुर्भिक्षाय कृशोदरी ।।१।। वक्रनासातिदुःखाय, हृस्वांगी क्षयकारिणी । अनेत्रानेत्रनाशाय, स्वल्पा स्याद् भोगवर्जिता ||२|| जायते प्रतिमाहीनकटीराचार्यधातिनी । जंघाहीना भवेद् भ्रातृपुत्रमित्रविनाशिनी ।।३।। पाणिपादविहिना तू, धनक्षयविधायिनी । વિરપવિતાઊં તુ, પાર્વતવા યતતત: I૪ll ઉર્થ હત્પતિમોત્તાની, વિંતા દેતુથોમુવી | आधिप्रदातिरश्चीना, नीचोच्चस्था विदेशदा ।।७।। Page 30 of 51
SR No.009186
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy