________________
રૂક્ષ અને શીત ગુરૂસ્પર્શનાં દલીયાં પરસ્પરતુલ્ય વિશેષાધિક એનાથી દેવાનુપૂર્વી અને નરકાસુપૂર્વીનાં દલીમાં થોડા તેનાથી મનુષ્યાનુપૂર્વીના દલીયા વિશેષાધિક એનાથી તિર્યંચાનુપૂર્વીના દલીયા વિશેષાધિક ત્રસ નામકર્મના થોડા એનાથી
સ્થાવર નામકર્મના વિશેષાધિક પર્યાપ્ત નામકર્મના થોડા એનાથી અપર્યાપ્ત નામકર્મના વિશેષાધિક સ્થિર નામકર્મના થોડા એનાથી અસ્થિર નામકર્મના વિશેષાધિક શુભ નામકર્મના થોડા એનાથી અશુભ નામકર્મના વિશેષાધિક સુભગ નામકર્મના થોડા એનાથી દુર્લગ નામકર્મના વિશેષાધિક આદેય નામકર્મના થોડા એનાથી અનાદેય નામકર્મના વિશેષાધિક સૂક્ષ્મના નામકર્મના થોડા એનાથી બાદર નામકર્મના વિશેષાધિક પ્રત્યેક નામકર્મના થોડા એનાથી સાધારણ નામકર્મના વિશેષાધિક અયશ નામકર્મના થોડા એનાથી યશ નામકર્મના વિશેષાધિક નામકર્મની બાકીની પ્રકૃતિઓનું અલ્પબદુત્વ નથી નીચગોત્રનાં દલીમાં સૌથી થોડાં એનાથી ઉચ્ચગોત્રનાં દલીયાં વિશેષાધિક દાનાંતરાય કર્મના દલીયાં થોડા એનાથી લાભાંતરાય કર્મના દલીયાં વિશેષાધિક એનાથી ભોગાંતરાય કર્મના દલીયાં વિશેષાધિક એનાથી ઉપભોગાંતરાય કર્મના દલીયાં વિશેષાધિક એનાથી વીર્યંતરાય કર્મના દલીયાં વિશેષાધિક. આ પ્રમાણે ઉત્કૃષ્ટથી પ્રદેશ વહેંચણી કરી હવે જઘન્યથી મોહનીય કર્મમાં ફેરફાર છે તે આ પ્રમાણે છે :અપ્રત્યાખ્યાનીય માનના પ્રદેશો થોડાં તેનાથી અપ્રત્યાખ્યાનીય ક્રોધના પ્રદેશો વિશેષાધિક તેનાથી અપ્રત્યાખ્યાનીય માયાના પ્રદેશો વિશેષાધિક તેનાથી
Page 302 of 325