________________
નથી શકતો માટે કરવી પડે છે આથી અશકત છે માટે તે રીતે થતી હિસા તે અશકત હિસા વ્હેવાય છે. મારવામાં સલાહકાર, શસ્રવડે મરેલા જીવોનાં ક્લેવરોનાં અવયવોને જુદા પાડનાર, મારનાર, પૈસાઆપી લેનાર, તથા વેચનાર, સમારનાર, પકાવનાર તેમજ ખાનાર એ બધા ઘાતક જ એટલે સિંક કહેવાય છે.
ભિન્ન ભિન્ન રીતે હિંસા આશ્રવનાં પ્રકારોનું વર્ણન
હિસા-રાગ-દ્વેષ અને પ્રમાદના કારણે જીવોનું મારણ-પીડન-હનન, ત્રાસન, ભય ઉત્પાદન આદિને હિસા વ્હેલ છે.
જૈન શાસને પ્રમાદન્ય ગંદી ભાવનાઓ કષાયભાવો આદિના કારણે થતી ક્રિયાને અને તે દ્વારા થતી જીવ હત્યાને પ્રાણાતિપાત કહ્યો છે.
દ્રવ્ય, હિંસા અને ભાવ હિંસા :
(૧) દ્રવ્ય હિસા મન,વચન, કાયાથી, ક્રોધાદિ દષાયોથી, સામા જીવના દશ પ્રાણોમાંથી કોઇપણ પ્રાણોનો નાશ કરવો તે દ્રવ્ય હિસા.
-
(૨) ભાવ હિસા - તેવા પ્રકારની ચોરી, તેની મિલ્કત પરત ન કરવી એટલે ન આપવી. અથવા વેચાતા કે ધીરાણમાં મૂકેલાં આભૂષણો કે માલમાં ભેળસેળ કરીને સામે વાળાને દુ:ખી-દરિદ્રી, ભૂખે મરતાં કે તેના બાળ બચ્ચાઓને ભૂખે મરતાં કરવા તે ભાવહિસા હેવાય. તેના ચાર ભાંગા થાય.
(૧) બીજાની-દ્રવ્ય હ્તિા (૨) બીજાની ભાવ હિસ્સા (૩) સ્વ-દ્રવ્ય હિસ્સા (૪) સ્વ-ભાવ સિા. બીજાની દ્રવ્ય હિસા- પોતાનાથી એટલે સ્વ સિવાયથી ભિન્ન બીજા જીવોની જે હિસા. (૨) બીજાની ભાવહિસા- બીજા જીવની થતી હિસાથી વિશેષ તે જીવોનાં સુખ-શાંતિ અને સમાધિનો નાશ કરવો તે.
(૩) સ્વ-દ્રવ્ય હિસા- ક્રોધાદિ કષાયોથી પોતાના શરીરને હાનિ થાય તે.
(૪) સ્વ ભાવ હિસા- પોતાની અવળચંડાઇ, ગેરવર્તણુંક, પાપી અને સ્વાર્થી ભાવનાના કારણે પોતાના દુ:ખ દરિદ્રતા અસમાધિ, શોક, સંતાપ તથા આર્તધ્યાનમાં પોતે જ કારણ બને છે. હિંસાના જુદા જુદા પ્રકારો. :
(૧) વાસ્તવિક રીતે રાગાદિ (કષાય-નાકષાય) ભાવો થવા એજ હિસ્સા છે. હિસાના ચાર પ્રકાર :-(૧) આકુટ્ટી હિસા (૨) દર્પ હિસા (૩) કલ્પ હિસા (૪) પ્રમાદ હિંસા.
(૧) આકુટ્ટી હિસા - નિષેધ વસ્તુને ઉત્સાહપૂર્વક કરવી તે. આ કીડી જાય છે તેને હું હતું કે હણાવું આવા સંક્લ્પથી હણેલ હણાવેલ તે આકુટ્ટી હિસા.
(૨) દર્પ હિસ્સા - ચિત્તના ઉછરંગથી-ઉન્મતપણાથી-ગર્વધારણ કરીને દોડે, ગાડી, ઘોડા, બળદ
વગેરે તિર્યંચોને દોડાવે તે ગર્વ અથવા દર્પ હિસા.
થાય.
(૩) ૫ હિસા - શરીરના કામ ભોગ માટે તીવ્ર અભિલાષાપૂર્વક કરી, કરાવી તે. (૪) પ્રમાદ હિસા - ગૃહસ્થને ઘરનાં કામકાજ કરતાં રાંધવું, દળવું વગેરે કરતા ત્રસ જીવની હિસા
આ ચારમાંથી પહેલી બે હિસ્સા તો ગૃહસ્થોને ન કરવી જોઇએ. જેથી સંક્લ્પથી આ કુટ્ટી અને દર્પથી ત્રસને હણવાનો ત્યાગ કરે.
હિંસાના ત્રણ ભેદ :- સ્વરૂપ હિંસા, હેતુ હિંસા, અનુબંધ હિંસા.
Page 111 of 325