________________
જઇ શકે છે એટલે કે તિર્યંચગતિના ૪૮ ભેદોમાંથી કોઇને કોઇ ભેદોમાં જઇ શકે છે.
સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના-૬ + પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ = ૪૮.
(૩) વિલેન્દ્રિયના છ ભેદો મરીને ૧૭૯ જીવ ભેદોમાંથી કોઇને કોઇ ભેદોમાં જઇ શકે છે. તેમાં તિર્યંચગતિના-૪૮ + મનુષ્યના ૧૩૧ તિર્યંચગતિના-૪૮ = સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના-૬, પંચેન્દ્રિયના. તિર્યંચના-૨૦ = ૪૮.
સમુચ્છિમ મનુષ્યના-૧૦૧ કર્મભૂમિ-૧૫ને વિષેના ૧૫ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો + ૧૫ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો = ૩૦ એટલે ૧૩૧ થાય છે. આ રીતે ૪૮ + ૧૩૧ = ૧૭૯ થાય છે.
(૪) અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા પાંચ તિર્યંચો મરીને ૧૭૯ જીવ ભેદોમાં જઇ શકે છે. તિર્યંચગતિના ૪૮ મનુષ્યના ૧૩૧ = ૧૭૯. સ્થાવરના-૨૨ + વિકલેન્દ્રિયના-૬ + પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ = ૪૮. સમુચ્છિમ મનુષ્ય-૧૦૧ + ગર્ભજ અપર્યાપ્તા ૧૫ કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૫ કર્મભૂમિના = ૩૦ = ૧૩૧. આ ૧૭૯ માંથી કોઇપણ જીવભેદોમાં જઇ શકે છે.
(૫) અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા પાંચ તિર્યંચના જીવો મરીને ૪૧૫ જીવભેદોમાંથી કોઇપણ જીવભેદમાં જઇ શકે છે.
આ જીવો ચારેગતિમાંથી કોઇપણ ગતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે માટે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલામાં જેટલા જીવ ભેદો આવે તેમાં ઉત્પન્ન થઇ શકે
છે.
નારકીનાં ૨ ભેદ પહેલી નારકી પર્યાપ્ત-અપર્યાપ્ત = ૨. તિર્યંચગતિના-૪૮, મનુષ્યના-૨૪૩, સમુચ્છિક મનુષ્યના-૧૦૧. પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-પર્યાપ્તા-૩૦. પ૬ અંતર્વોપ ગર્ભજ અપર્યાપ્તા પર્યાપ્તા = ૧૧૨ ૧૦૧ + 10 + ૧૧૨ = ૨૪૩. દેવગતિના-૧૨૨, ભવનપતિના ૨૫ અપર્યાપ્તા + પર્યાપ્તા = ૫૦
વ્યંતરના-૨૬, અપર્યાપ્તા + પર્યાપ્તા = પર જ્યોતિષના ૧૦ અપર્યાપ્તા + પર્યાપ્તા = ૨૦. આ રીતે ૫૦ + પર + ૨૦ = ૧૨૨.
આ રીતે કુલ ૨ + ૪૮ + ૨૪૩ + ૧૨૨ = ૪૧૫ ભેદો થાય છે.
(૬) ગર્ભજ અપર્યાપ્તા તિર્યંચના પાંચ ભેદો મરીને ૧૭૯ જીવ ભેદોને વિષે ઉત્પન્ન થઇ શકે છે. તિર્યંચગતિના-૪૮ + મનુષ્યના-૧૩૧ = ૧૭૯.
સ્થાવરના-૨૨ વિલેન્દ્રિય-૬, પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ = ૪૮. સમુરિસ્કમ મનુષ્યના-૧૦૧ + 30 કર્મભૂમિના-૧૫ ગર્ભજ અપર્યાપ્તા તથા ૧૫ ગર્ભજ પર્યાપ્તા = ૧૩૧.
(૭) પર્યાપ્તા ગર્ભજ જલચર જીવો મરીને પર૭ જીવ ભેદોમાં જઇ શકે છે. નારકીના-૧૪ + તિર્યંચગતિના ૪૮ + મનુષ્યના ૩૦૩ + દેવતાના ૧૬૨ = ૫૨૭.
દેવતાના-૧૬રમાં ભવનપતિના-૨૫, વ્યંતરના-૨૬, જ્યોતિષ-૧૦, વૈમાનિકના-૮ દેવલોક + 3 કિબીપીયા + ૯ લોકાંતિક = ૨૦ એમ ૮૧ અપર્યાપ્તા + ૮૧ પર્યાપ્તા = ૧૬૨ દેવોનાં ભેદો થાય છે.
(૮) પયાસા ગર્ભજ ચતુષ્પદ જીવો મરીને પ૨૧ જીવ ભેદોમાંથી કોઇ પણ જીવ ભેદમાં જઇ શકે છે. નારકીના-૮. એકથી ચાર નારકી અપર્યાપ્તા-પર્યાપ્તા સાથે-૮. ચતુષ્પદ જીવો ચોથી નારકીથી
Page 157 of 161