________________
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાંથી આવે છે.
૨૪. વેદ-૧. પુરૂષ. ૧૫ પરમાધામી દેવોના દંડળે વિષે:
૧. શરીર-૩. વૈક્રીય, તેજસ, કામણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૭ હાથ. 3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમયુતરસ્ત્ર. ૬. કષાય-૪. ૭. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો વેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વેક્રીય, તેજસ.
૧૦. દ્રષ્ટિ-૩. સામાન્ય રીતે જે આચાર્યોના મતે અભવ્ય હોય છે તેઓના મતે એક મિથ્યાદ્રષ્ટિ. જે આચાર્યોના મતે ભવ્ય હોય છે તેઓના મતે ૩ દ્રષ્ટિ હોય છે.
૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - ૩. જે આચાર્યો ભવ્ય માને છે તેઓના મતે જાણવા. ૧૩. અજ્ઞાન-૩. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વક્રીય, વક્રીય મિશ્ર, કામણ. ૧૫. ઉપયોગ- ૬ અથવા ૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા. ૧૮. સ્થિતિ – ૩ પલ્યોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - નિયમાં છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી.
૨૨. ગતિ - સામાન્ય રીતે આ જીવો મરીને અંડગોલિક મનુષ્ય રૂપે થાય માટે એક દંડક ગણાય પણ મતાંતરે સમજીતી જીવો મરીને અંડગોલિક થતાં નથી કારણકે તેઓ નરકમાં જતાં નથી. ભગવાનની દેશના સાંભળવા જાય છે. ચેત્યો એટલે મંદિરોમાં દર્શન કરવા જતાં હોવાથી સન્ની પર્યાપ્તા સંખ્યાત વર્ષના. આયુષ્યવાળા મનુષ્યો થાય છે.
૨૩. આગતિ – બે દંડકવાળા જીવો આવે છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો. અને મનુષ્યો આવે છે. ૨૪. વેદ-૨. પુરૂષવેદ, સ્ત્રીવેદ હોય છે.
દંડને વિષે વિરહડાળ
Page 154 of 161