SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ. ૧૫. ઉપયોગ-૯. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમકીતીને ૩ જ્ઞાન, ૩ દર્શન. મિથ્યાદ્રષ્ટિને ૩ અજ્ઞાન, ૩ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય, ૧૩. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતાં, અસંખ્યાતા વે છે, ૧૮. સ્થિતિ - ૧૩ સાગરોપમ. ૧૯. પર્યાદિ. ૨૦. કિંમાહાર - છ દિશાનો આહાર. ૨૧. સંજ્ઞી-૨. દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - બે દંડકમાં જાય. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે. ૨૩. ગતિ - બે દંડકવાળા આવે છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્ત તિર્યંચો અને મનુષ્યો આવે છે, ૨૪. વેદ-૧, પુરૂષ વેદ. નવ લોકાંતિક્ના દેવોના મુખ્ય દેવના દંડને વિષે : ૧. શરીર-૩. વૈક્રીય, તૈજસ, કાર્મણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતો ભાગ. ઉત્કૃષ્ટ ૫ હાય. ૩. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા- ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. સમતા. ૬. કપાય-૪. ૭. લેશ્યા-૧. પદ્મ લેશ્યા. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્ઘાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય, તૈજસ. ૧૦. દ્રષ્ટિ-૧ અથવા ૩. સમ્યગ્દષ્ટિ. મોટે ભાગે સમીતી જીવો હોય, કદાચ મિથ્યાદ્રષ્ટિ જીવો હોય તો તે અપેક્ષાએ ત્રણ. ૧. દર્શન-૩ ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્મણ. ૧૫. ઉપયોગ- ૬ અથવા ૯. ૩ જ્ઞાન, ૩ દર્શન અથવા ૩ અજ્ઞાન સાથે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા,અસંખ્યાતા. Page 152 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy