________________
અગ્યાર દિવસ આહોર પધારી ચઢાવેલ ધર્મરંગ
આ દરમિયાન આહોરના મુમુક્ષુભાઈઓની અત્યંત આગ્રહભરી વિનંતીથી તેઓશ્રી, શ્રી હીરાલાલ, શ્રી નાહટાજી આદિ બધા મુમુક્ષુઓ સાથે ૧૧ દિવસ આહોર પધાર્યા હતા અને ત્યાં ઘણા જીવોને ધર્મરંગ ચડાવી સન્માર્ગ સન્મુખ કર્યા હતા. પછી ચૈત્ર વદ બીજના રોજ આહોરથી આબુ પાછા આવી ગયા.
૫.પૂ.પ્રભુશ્રીજી આહો૨માં ઘે૨ ઘેર પધરામણી ક૨તા
૯૦