________________
અમદાવાદમાં
ધણી
અમદાવાદમાં શ્રી હીરાલાલ શાહના બંગલામાં પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહાચારીજી
મુમુક્ષુ
ભાઈ-બહેનો
સાર્થે
ધામધૂમ
અને ભક્તિભાવપૂર્વક ચિત્રપટની સ્થાપના. થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા મુમુક્ષુ સહ પ્રભુશ્રી તરત જ તે
ભાઈ શ્રી પંડિતને
ત્યાં ગયા. ત્યારે ખબર પડી
કે આ ભાગ્યવંતા
ભણના ઉદ્ધાર માટે
જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા