________________
liDDDDDDDSOS
પણ તુ પ િ &
III
III
સફગામે સમાન હું અરિહંતાઉ પણ સીઝ લાલ લાગુરુ ચરણાકો ઉપાસો લાગીર્લીન
આ જિનાલયના ભૂમિગૃહમાં એક ગુરુમંદિર રાખવામાં આવ્યું. તેમાં શ્રીમદ્જીની પ્રતિમા તથા એક બાજુ પ્રણવમંત્ર ૐકારજીની સ્થાપના ઉપરોક્ત દિવસે જ કરવામાં આવી. બાજુમાં પાદુકાજીની સ્થાપના સં.૧૯૮૨ના આસો સુદ ૧૫ના દિવસે કરવામાં આવેલી. મુમુક્ષુભાઈઓની સંખ્યા અને તેમની જરૂરિયાતને પહોંચી વળવા એક ભવ્ય સભામંડપ અને વ્યાખ્યાનમંદિર
બાંધવામાં આવ્યાં. તેમજ પુસ્તકાલય પણ સ્થાપવામાં આવ્યું. -ઉ.પૃ. (૬૯)
૬૪