________________
NON
Cડ કરી
એક
દી 0
આશ્રમમાં બનેલ શ્રી શ્વેતાંબર ભવ્ય જિનાલય જેમ જેમ અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી તેમ તેમ આશ્રમ પણ વઘતું ચાલ્યું. સર્વની ઇચ્છાથી આશ્રમમાં એક શિખરબંધી ભવ્ય જિનાલય ઊભું થયું. તેમાં શ્રીમદ્જીનાં બોઘવચનો અનુસાર શ્વેતાંબર-દિગંબર પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી. આ
જિનાલયની પ્રતિષ્ઠા સં.૧૯૮૪ના જેઠ સુદ પના દિવસે પ્રભુશ્રીની છત્રછાયામાં થઈ. ઉ.પૂ (૬૯)
૬૨