________________
પ.પૂ.પ્રભુશ્રીજી ટેલણ ગાડીમાં બિરાજમાન
પ.પૂ.પ્રભુશ્રીજીને પગમાં વાનું દર્દ હોવાથી ઉપર બતાવેલ ગાડીમાં બેસાડી લઈ જતાં પૂ.શ્રી બ્રહ્મચારીજી. બીજા મુમુક્ષુઓ પણ પ.પૂ.પ્રભુશ્રીજીની આ પ્રમાણેની સેવા કરતા.
પાછળ ઊભેલ બાળક નારણભાઈ કશીભાઈ પટેલ છે.
૧૦૭