________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી તથા મુમુક્ષુ ભાઈ-બહેનો શ્રી બાહુબલીજીના પહાડ ઉપર ચઢતા
વિંધ્યગિરિ પહાડ ઉપર બાહુબળીજીની ૫૭ ફૂટની પ્રતિમા છે. તેના દર્શનાર્થે પૂજ્યશ્રી સૌથી આગળ અને પાછળ આખો સંઘ જય જયકાર સાથે ચઢવા લાગ્યો.
બાહુબળીજીના પહાડ ઉપર ચઢતા વિસામો
૧૮૬