________________
ઉત્તરસંડા તીર્થક્ષેત્ર
થi timli
1.
.
!
.
R નારદમ
રમેન
POLO Rાસ
એકવાર પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ઉત્તરસંડા પધાર્યા હતા. તે ભૂમિના દર્શન થતાં પૂજ્યશ્રીએ પદોની રચના કરી. “કોડ અનંત અપાર પ્રભુ મને કોડ અનંત અપાર” તથા બીજું પદ “નયન સફળ થયા આજ પ્રભુ મારા નયન સફળ થયા આજ.”
૧૯૪