________________
આબુ માઉંટની યાત્રા
નાર સં. ૧૯૯૪ના માગશર વદ ૮ના દિવસે પૂજ્યશ્રી મોટા સંઘ સાથે નાર અને વટામણ પધાર્યા. વટામણમાં પ.પૂ. પ્રભુશ્રીજીના જન્મસ્થળના દર્શન કરી મુમુક્ષુઓને ઘણો આનંદ અને ઉલ્લાસ થયો અને તે વખતે
શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નારા વટામણમાં મંદિર બાંઘવા માટે રૂપિયા ૧૫૦૦ ની ટીપ થઈ.
વટામણ
શ્રી દેલવાડાના મંદિરોનું દ્રશ્ય આબુ માઉન્ટ ઉપર સવારમાં દેલવાડા મંદિરોના દર્શન કર્યા. પછી શ્રી શાંતિવિજયજી મહારાજ મળ્યા. પૂ.શ્રી બ્રહ્મચારીજીને જોઈ તેમને ઘણો જ આનંદ થયો. પોતાની પાટ ઉપર પાસે બેસાડી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના દેહત્યાગ સંબંથી વૃત્તાંત પૂછવા લાગ્યા. પૂજ્યશ્રીએ બધી હકીકત તેમને કહી સંભળાવી.
અચળગઢ
શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, વટામણ
ભાદરણ પ્રતિષ્ઠા
faraka### /
ff
:
શ્રી અચલગઢના મંદિરોનું દ્રશ્ય અચળગઢમાં પ.પૂ.પ્રભુશ્રીજી સં.૧૯૯૧ની સાલમાં જે હૉલમાં આઠ નવ દિવસ રહ્યા હતા તે જ હૉલમાં પૂજ્યશ્રી આદિ ઊતર્યા. સત્પરુષો જ્યાં પગ મૂકે તે ભૂમિ તીર્થરૂપ છે.
આબુમાં જ્યાં જ્યાં પ.પૂ.પ્રભુશ્રીજી વિચરેલા તે શ્રબરી બંગલો, વસિષ્ઠાશ્રમ, દેડકી શિલા વગેરે સ્થળોએ પૂજ્યશ્રી દર્શન કરવા પધાર્યા હતા.
del twin - છે. .
iiiiiiiiiii IIIIIIIIIIII
તે પરત થય na watu
માત્ર કૌવાનું તાત્પર્ય કે રાઈ એ વાતે નિશાને મદન અને
Ova
શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ભાદરણ
૧૬૫